
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- અવસર સંભવ બને.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- લાભદાયી તક/સંજોગ રહે.
વેપારીવર્ગ:-પ્રયત્નો આપને સફળ બનાવી શકે.
પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામ સફળ થાય.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૩
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યથાવત રહે.
લગ્નઈચ્છુક :-સમસ્યા ચિંતા રખાવે.
પ્રેમીજનો:-વિરહના સંજોગ.
નોકરિયાત વર્ગ:-સરકારી અર્ધસરકારી નોકરી સંભવ.
વેપારીવર્ગ:- લાભની આશા સફળ બને.
પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :- ૨
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- થોડા વિલંબ ની સંભાવના.
પ્રેમીજનો:- અવરોધ,વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-સમસ્યા નિવારવી.
વેપારીવર્ગ:- આર્થિક મદદ મળી રહે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભરંગ:-લીલો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- વાહન સંપત્તિના કાર્ય સંભવ બને.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં ધીરજ રાખવી.
પ્રેમીજનો:- મન ભટકતું હોય ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:- સરળતાથી કામકાજ કરી શકો.
વેપારી વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
પારિવારિક વાતાવરણ:- સુવ્યવસ્થિત આર્થિક આયોજન ગોઠવવું હિતાવહ.
શુભ રંગ:-પીળો
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-આજના દિવસ આપના માટે શુભ રહે.
લગ્નઈચ્છુક :- સમસ્યાનું નિવારણ મળે.
પ્રેમીજનો :-જીદ મમતથી અલગાવ સંભવ.
નોકરિયાત વર્ગ :- નવી સારી નોકરી મળવાની સંભાવના.
વેપારીવર્ગ :- ઉલજન બનતી જણાય.
પારિવારિક વાતાવરણ:- મન ભટકતું હોય ચિંતા રહે.
શુભ રંગ :-લાલ
શુભ અંક :-૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક શુભ સમાચાર પ્રાપ્ત થાય.
લગ્નઈચ્છુક :- ચિંતાના વાદળ વિખરતા જણાય.
પ્રેમીજનો:- સાવચેતી વર્તવી.
નોકરિયાત વર્ગ:-અઘટિત ઘટનાથી સંભાળવું.
વેપારીવર્ગ:-તણાવ દુર થાય.
પારિવારિક વાતાવરણ:-પ્રશ્ન હલ થવામાં વિલંબ વિઘ્ન રહે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ સાનુકૂળતા બનાવે.
પ્રેમીજનો:- જીદ વ્યર્થ જણાઈ.
નોકરિયાત વર્ગ:- વિદ્યા યુક્ત સમય.
વ્યાપારી વર્ગ:ઉતાવળ કામ ન લાગે ધીરજ રાખવી.
પારિવારિક વાતાવરણ:- સમસ્યા હોય ધીરજ રાખવી.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલમાં વિલંબ થતો જણાય.
લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે ચિંતાનું આવરણ રહે.
પ્રેમીજનો:- ધીરજ રાખવી હિતાવહ.
નોકરિયાતવર્ગ:-નોકરી અંગે સંજોગો ઉજળા જણાય.
વેપારીવર્ગ:-પ્રતિકૂળ સંજોગો માંથી બહાર આવી શકો.
પારિવારિક વાતાવરણ:-ખટપટ થી સાવધ રહેવું.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-દ્વિધા યુક્ત વાતો જણાય.
પ્રેમીજનો :- આશાસ્પદ સંજોગ ધીરજ રાખવી.
નોકરિયાતવર્ગ :- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
વેપારીવર્ગ:- સમસ્યા હલ થાય.
પારિવારિક વાતાવરણ:-સ્વજન સહયોગી બને હલ મળે.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- મનમુટાવ ટાળવો.
લગ્નઈચ્છુક :- વિતતો સમય ચિંતા રખાવે.
પ્રેમીજનો:- વિરહના સંજોગ.
નોકરિયાત વર્ગ:- માનસિક અજંપો જણાય.
વેપારીવર્ગ:- સમયનો વ્યય ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:-સાનુકૂળ તક અને સહકાર લાભદાયી રહે.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક:-૪
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- વાદ-વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :- સ્વજનો સહયોગ સાંપડે.
પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સમસ્યા રહે.
વેપારીવર્ગ:- અવરોધ દૂર થતાં જણાય.
પારિવારિકવાતાવરણ:-સમસ્યાના સુલઝાવી શકો.
શુભરંગ:-નીલો
શુભઅંક:-૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- શાંતિ અને ધીરજ જાળવવી.
લગ્નઈચ્છુક :- સંજોગો વિખરાતા જણાય.
પ્રેમીજનો:-મનમુટાવ નો હલ શોધવો.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે સાવચેતી વર્તવી.
વેપારી વર્ગ:- કસોટી યુક્ત સમય પસાર થાય.
પારિવારિક વાતાવરણ:- સહયોગ લાભદાયી બને.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૧