છોકરીએ હિન્દી ફેમસ ‘બેંગ બેંગ’ સોંગ પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો જોઈને તમે પણ ચોંકી ઉઠશો, જુવો વિડીયો

આમ તો અત્યારે દરેક વ્યક્તિને ડાન્સ કરવો ખૂબ પસંદ છે . જે આપણે સોશિયલ મીડિયાના મધ્યમ દ્વારા જાણીએ જ છીએ કારણ કે સોશિયલ મીડિયા પર રોજ લાખો હજારો લોકો પોતાના નવા નવા યુનિક ડાન્સ વિડીયો અપલોડ કરે છે અને તે ડાન્સ વિડીયો લાખો હજારો લોકો જોવે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાનું ફેમસ પ્લેટફોમ છે જેમાં કોઈ પણ લોકો પોતાના ડાન્સ વિડીયો બનાવીને અપલોડ કરે છે. જેમાં ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો અને બૉલીવુડ એક્ટર પણ પોતાના ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કરે છે. તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડિયા વિષે જાણીએ..

છોકરીએ સોંગ સાથે કર્યો જોબરદસ્ત ડાન્સ

વિડીયો જોતાં જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર કેટરીના કૈફનું ફેમસ હિન્દી સોંગ ‘બેંગ બેંગ’ પર જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ વાઇટ કલરના કપડા પહેરિયા છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરી પોતાના ચહેરા પર કમાલના એકપ્રેશન આપી રહી છે. સોંગ સાથે જબરદસ્ત ડાન્સ સ્ટેપ છોકરી કરે જે જેના લોકો દિવાના થઈ ગયા. થોડી સક્ષણનો આ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયાપ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને લાખો હજારો લોકો છોકરીનો ડાન્સ જોઈ રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aastha Shah (@aasthashah97)

જમકાર થયો વિડીયો વાઇરલ

છોકરી ફેમસ હિન્દી સોંગ પર ગજબ ડાન્સ કરી રહી જે લોકોને પસંદ આવ્યો છે આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર aasthashah97 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો હજાતો લોકોએ જોયો છે અને 42 હજાર કરતાં વધુ લાઈજસ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાના અભિપ્રાય આપ્યા છે જેમાં એક યુઝરે લખ્યું ‘ફન્ટાસ્ટિક પર્ફોમન્સ’ તો બીજા ઈઝરે લખ્યું ‘ઓસમ ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *