ખાલી પ્લેનમાં એર એરહોસ્ટેજ કર્યો એવો ડાંસ કે જોઈ ને તમારું મો ખૂલું ને ખૂલું રહી જશે, જુવો વિડીયો

લોકો પોતાનું ટેલેન્ટ બતાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હોય છે જેમાં અનેક પ્રકારના વિડીયો હોય છે. મોટા ભાગના વિડીયો ડાન્સના હોય છે અને લોકો આવા વિડીયો જોવાનું પસંદ પણ કરતાં હોય છે. આજકાલ તો લોકો સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સના વિડીયો અપલોડ કરતાં હોય છે અને લોકોનું દિલ જીતી લેતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મિડીયા પર વાઇરલ થયો છે.

છોકરીએ પ્લેનમાં કર્યો જોરદાર ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીનો છે જે પ્લેનની અંદર ડાન્સ કરી રહી છે. આ વિડીયો ત્યારે બનાવવામાં આવ્યો છે જ્યારે પ્લેનની અંદર કોઈ બેસેલું નથી અહી વિડીઓમાં જોઈ શકાય છે કે પ્લેનની અંદર છોકરી ખૂબ જ સારા એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. સાથે-સાથે ચહેરા પરની સ્માઇલે લોકોનું દિલ જીતી લીધું છે.

જુવો વિડીયો:

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે અને લોકોએ આ ડાન્સના વિડીયોને ખૂબ પસંદ કર્યો છે. ઈન્સ્ટાગ્રામ રિલ્સ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને અપલોડ થતાંની સાથે જ આ વિડીયો પર ઘણી લાઇક અને કોમેન્ટો આપી છે. આ વિડીયો 56 હજાર કરતાં પણ વધારે લોકોએ પસંદ કર્યો છે અને લોકોએ કોમેંન્ટમાં ‘ નાઇસ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *