છોકરીએ ડાંસમાં બતાવી એવી અદા કે જોવા વાળા મોંમાં આંગળા નાખી ગયા …

સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ઘણા અપલોડ થતાં હોય છે . એ પણ અલગ અલગ ભાષાના સોંગ પર લોકો ડાન્સ વિડીયો બનાવતા હોય છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, હરિયાણાવી આ બધા સોંગ પર લોકો પોતાનો ડાન્સ ટેલેન્ટ દેખાડતા હોય છે. લોકો ઓછામાં ઓછા સમયમાં નાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રદાસન કરતાં હોય છે. અને આવા વિડીયો ઘણી વાર વાઇરલ થઈ જતાં હોય છે. આવો જ એક છોકરીનો હરિયાણાવી સોંગ પરનો ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ

વાઇરલ આ વિડીયો એક છોકરીનો ડાન્સ વિડીયો છે. જે ઘરની અગાસી પર બ્લેક કલરનો ડ્રેસ પહરીને હરિયાણાવી સોંગ પર ડાન્સ કરી રહી છે. વિડિયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે . છોકરી પોતાના ચહેરા પર કમાલના એકપ્રેશન સાથે ડાન્સની શરૂયત કરે છે. થીડો ક્ષણનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો. આ ને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જુવો વિડીયો: 

આ 21 સેકેન્ડનો વિડીયો ખૂબ થયો વાઇરલ

હરિયાણાવી સોંગ પર છોકરીનો જબરદસ્ત ડાન્સ વિડીયો લોકોને પસંદ આવ્યો . આ વિડીયો યૂટ્યૂબ પર મનીષ સતી નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો . જે લોકોએ ખૂબ પસંદ કર્યો. 4 લાખ કરતાં વધુ વખત આ વિડીયો જોવામાં આવ્યો છે. ઘણા યુઝર્સે કોમેન્ટ માં લખ્યું છે,’શબ્દ નથી બોલવાના ‘, ’ડાન્સ ખૂબ સારો અને એકપ્રેશન સુપર ‘ ‘ખૂબ સારો ડાન્સ ‘.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *