જોરદાર ઉત્સાહ થી છોકરીએ કર્યો એવો ડાન્સ કે વિડિયો જોઈ લોકોએ માથાના વાળ પકડી લીધા…

છોકરીઓને ડાન્સ કરવો ખૂબ જ પસંદ હોય છે અને સારો ડાન્સ કરવા માટે તે ખૂબ જ મહેનત કરતી હોય છે. તે ઇચ્છતી હોય છે કે તેના ડાન્સના લોકો ખૂબ વખાણ કરે  તેથી જ તે અવાર – નવાર ડાન્સ ના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ પોતાના ડાન્સમાં આપી જોરદાર એનર્જી

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડીયોમાં એક છોકરી જે ખૂબ જ સરસ ડાન્સ કરી રહી છે. સ્વાભાવિક છે કે છોકરીઓને ડાન્સ નો ખૂબ જ શોખ હોય છે અને આ વિડીયોમાં છોકરી જે ડાન્સ કરી રહી છે તે ભરપૂર ઉત્સાહ સાથે કરી રહી છે. ફૂલ ઉત્સાહ સાથે કરેલો આ ડાન્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

લોકોએ કરી જોરદાર કોમેન્ટો

હિન્દી સોંગ પર ડાન્સ કરી રહેલી આ છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે જે ઇન્સ્ટાગ્રામ રીલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેના જોરદાર એક્સપ્રેશન સાથે કરેલા આ ડાન્સ નો વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે જેના પર લોકોએ ઘણી કોમેન્ટો આપી છે. આ વિડીયોને ૭૦ હજાર થી પણ વધુ લાઇકો મળી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *