છોકરીએ છત પર લગાવ્યા જોરદાર ઠુમકા, ડાંસ જોઈને લોકોએ ઉત્સાહિત થઈ ઝૂમી ઉઠયા..

ઈન્ટરનેટ પર ઘણા વિડીયો જોવા મળે છે જેમાં મોટા ભાગના વિડીયો ડાન્સના હોય છે. ઘણા લોકો આવા ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. કોઈ પોતાની ખુશી માટે ડાન્સ કરતાં હોય છે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

છોકરીએ છત પર કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીનો છે જેમાં તે છત પર ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં છોકરી અગાસી પર ડાન્સ કરી રહી છે અને ખબ જ ઉત્સાહ સાથે ચહેરા પર કમાલના એક્સપ્રેશન આપે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ડાન્સ કરતી વખતે છોકરી ખૂબ જ ખુશ લાગી રહી છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને લોકો આ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયો પર 10 હજાર જેટલી લાઇક મળી છે. લોકોએ કોમેન્ટમાં ‘ સો બ્યુટીફુલ ‘ લખ્યું અને વિડીયોની પ્રશંશા કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *