છોકરો અચાનક વાંકો વળીને છોકરી સામે કરવા લાગ્યો એવી હરકત, અને પછી યુવતી એ જે કર્યું….

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવક ગાર્ડન માં બેઠેલા લોકો પાસે જઈને કર્યો વિચિત્ર વિડીયો કોલ.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો પોતાની ગર્લફ્રેન્ડ જોડે વિડીયો કોલમાં કરે છે વિચિત્ર વાત. આ યુવક ગાર્ડનમાં બેઠેલી છોકરીઓ પાસે જઈને તેની ગર્લફ્રેન્ડને એવો વિડીયો કોલ કરે છે કે આજુ બાજુમાં બેઠેલી છોકરીઓ પણ આ સાંભળીને ખડખડાટ હસવા માંડે છે. પછી છોકરો તેની ગર્લફ્રેન્ડને કહે છે કે તું કેટલી સુંદર લાગે છે, અને એવા ખોટ વખાણ કરે છે.

આ પછી આ યુવક છોકરીઓને કહે છે કે તમે મારો ફોન એક મિનિટ પકડશો મા-રે મારી ગર્લફ્રેન્ડને કઈક કેવું છે અને જેવી છોકરી આ યુવકનો મોબાઈલ લે છે કે યુવક તેની સામે એવી હરકર કરવા લાગે છે કે જોઈને તમે પણ વિચારવા લાગશો કે આ શું કરે છે. ત્યારબાદ આ છોકરો ફોનમાં વાત કરતો કરતો બાજુમાં બેસેલી છોકરીને કહે છે શું મારી સામે જોયા કરે છે અને પછી છોકરી જે હાલત કરે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 12 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 51 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓ સાથે આવી હરકત કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *