સમાગમ દરમિયાન જો નિરોઘ ફાટી જાય તો શું કરવું જોઈએ?

સવાલ : હું ૨૪ વર્ષનો છું. મારાથી મોટી ઉંમરની એક મહિલા સાથે મારો પરિચય થયો. તેણે મને તેની સાથે શા-રીરિક સં-બંધ બાંધવા મજબૂર કર્યો હતો. તે રોજ રાત્રે સમાગમ માટે મને મજબૂર કરે છે. હવે હું આ મામલા પર પૂર્ણવિરામ મૂકવા માગું છું. પરંતુ તે તૈયાર નથી. શું કરવું તે મને સમજ પડતી નથી. -એક યુવક (ગુજરાત)

જવાબ : સમાગમ જેવી બાબતમાં કોઇ મજ-બૂર કરી શકે એ માન્યમાં આવતું નથી. તમારો ઇરાદો હોય નહીં તો કોઇ તમને મજ-બૂર કરી શકતું નથી. આથી આમા તમારી ઇચ્છા પણ સામેલ છે એ વાત સ્પષ્ટ છે. તમારે આ સં-બંધ સમાપ્ત કરવો હોય તો તાબડતોબ એની સાથે વાત કરવાનું બંધ કરી દો અને તે બોલાવે તો પણ તેને ઘરે જાવ નહીં. તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે હવે એની સાથે સં-બંધ રાખવા માગતા નથી.

સવાલ : હું ૨૦ વર્ષનો પરિણીત યુવાન છું, હમણાં અમને બાળક જોઈતું નથી. હું નિરોઘનો ઉપયોગ કરવા માગતો નથી અને મારી પત્ની પણ કોઈ ગર્ભ-નિરો-ધક દવાઓ લે એમ હું ઈચ્છતો નથી. મને પુરુષ માટેની  કોઈક ગર્ભ-નિરો-ધક ગોળી સૂચવવા વિનંતી છે. – એક યુવક (સૂરત)

જવાબ : અત્યારે પુરુષ માટે કોઈ અસરકારક ગર્ભ-નિરો-ધક ગો-ળી મળતી નથી.

સવાલ : સમાગમ દરમિયાન જો નિરોઘ ફાટી જાય તો શું કરવું જોઈએ અને કોઈ પુરુષ કે સ્ત્રીને ખબર ન હોય કે તેના જીવનસાથી એચ-આઈવી છે કે નહીં તોે તેણે શું કરવું જોઈએ? – એક યુવતી (અમદાવાદ)

જવાબ : આવા કિસ્સાઓમાં એન્ટી-રેટ્રો-વાઈરસ દવાઓ જેવી તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે. આ સારવાર અણધાર્યા કારણસર ફેલાતા એચ-આઈવીના ચેપને અટકાવે છે. જોે કે આવા ઉપચારોની અસરકારકતાને લગતી કોઈ માહિતી નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *