કન્યા ને જોઈ વરરાજાએ લગાવ્યા જોરદાર ઠુમકા, વિડીયો જોઈ તને હસી નહીં રોકી શકો..

ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો હંમેશા ધૂમ મચાવતા હોય છે. જેમાં આજના સમય માં લોકો સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે વેડિંગ પ્લાન કરતાં હોય છે. અને અલગ રીતે જ ડાન્સ ના કાર્યક્રમો રાખતા હોય છે એવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં વર-કન્યા જોરદાર ડાન્સ કરી રહ્યા છે.

વર-કન્યાએ સ્ટેજ પર કર્યો ડાન્સ

વાઇરલ વિડીયો માં જોઇ શકાય છે કે લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલા વર-કન્યા જોરદાર લાગી રહ્યા છે, અને ખૂબ જ ખુશ જોવા મળે છે. જ્યારે બંને ડાન્સ કરી રહ્યા છે તો અચાનક થાય છે એવું કે વરરાજો ડાન્સ ના સ્ટેપ ભૂલી જાય છે, અને બંને અટવાઈ જાય છે જેથી વરરાજા નો ચેહરો ઉદાસ થઈ જાય છે . જે વિડીયો માં સાફ જોઇ શકાઈ છે.

જોવો વિડીયો:

કન્યાએ સંભાળ્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર આ વિડીયો ને ખૂબ જોવાઈ રહ્યો છે ,જેમાં લગ્નમાં કરી રહેલા ડાન્સમાં વર-કન્યા ખૂબ જોરદાર લાગી રહ્યા છે . જ્યારે વરરાજા ડાન્સના સ્ટેપ ભૂલી જાય છે, પરંતુ કન્યા તેને સંભાળી લે છે. આ કાર્ય એ દર્શાવે છે કે બંને ભવિષ્યમાં એક બીજા નો સાથ આપશે.સોશિયલ મીડિયા પર આ વિડીયો ને ખૂબ જોવાઈ રહ્યો છે, અને જોરદાર કોમેન્ટો આવી રહી છે. અને ઘણી બધી લાઇક મળી રહી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *