લગ્નમાં વરરાજાએ કર્યું એવું કે લોકો પોતાની હસી રોકી ન શક્યા, જુવો વિડીયો

ઘણી વખત લગ્ન પ્રસંગમાં એવું બને છે કે લોકો ક્યારેય ભૂલી નથી શકતા. વિવિધ જગ્યાએ લોકોમાં અલગ પ્રકારના રિવાજો જોવા મળે છે અને પોતાના રીત-રિવાજ પ્રમાણે લોકો વિધિઓ કરતાં હોય છે. અમુક જગ્યાએ તો અજીબ પ્રકારના રિવાજો જોવા મળે છે, જે આ લગ્નના વિડીઓમાં જોઈ શકાય છે.

વરરાજાએ કરી રમૂજી હરકત

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક લગ્ન પ્રસંગનો છે જેમાં કન્યા મંડપમાં બેઠેલી જોવા મળે છે. બને છે એવું કે વરરાજો મંડપમાં બેઠેલી કન્યાને ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તે પોતાના કાર્યમાં સફળ થતો નથી. લગ્ન મંડપમાં બેઠેલી કન્યાને વરરાજો ઊચકી શકતો નથી અને હાજર લોકો તેના પર રમુજ કરી રહ્યા છે. જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો 

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

આ વિડીયો એક નેપાળી વેડિંગ વિડીયો છે જેમાં રિવાજ પ્રમાણે વરરાજો કન્યાને ઊચકી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને લોકો આ વિડીયોને પસંદ કરી રહ્યા છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર 95 લાખ જેટલી લાઇકો મળી છે અને 7 લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *