વરઘોડામાં મહેમાને કરી એવી હરકત કે વરરાજા ને લેવા ના દેવા પડી પડી ગયા..
આજકાલ લગ્નમાં વરઘોડો કાઢવાનું ખૂબ વઘી ગયું છે, અને તેમાં પણ ડીજે, બેન્ડ તો જોઈએ જ લોકો તેના માટે ખૂબ મોટા ખર્ચાઓ કરતાં હોય છે.
લોકો લગ્નના આવા વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જે એક લગ્ન પ્રસંગના વરઘોડાનો છે.
એક વ્યક્તિ જે વરરાજાની ઘોડી પર ચઢી ગયો
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં એક વ્યક્તિ જે વરઘોડામાં પૈસા ઉડાડતો જોવા મળે છે, બને છે એવું કે તે વરરાજાની ઘોડી પર ચઢી જાય છે અને પૈસા ઉડાડવા લાગે છે.
જેવો તે ઘોડી પર ઊભો રહીને પૈસા ઉડાડે છે કે તરત જ તેમનું બેલેન્સ જતું રહે છે, અને તે વરરાજાને પકડી નીચે પડી જાય છે. જે આ વાઇરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.
જુવો વિડીયો :
View this post on Instagram
લોકોએ કરી રમૂજી કોમેન્ટો
આ વિડીયોમાં એક વ્યક્તિનો શોખ વરરાજા માટે સજા બની ગયો છે, વરઘોડામાં વરરાજો ઘોડી પરથી નીચે પડી જતાં લોકો માટે એક રમુજ બની ગઈ છે એવું કહી શકાય.
તેથી જ લોકો આ વિડીયોને વારંવાર જોઇ રહ્યા છે અને હસી હસીને પાગલ બની રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ પર આ વિડીયોને અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર 12 હજાર કરતાં પણ વધારે વ્યૂ આવ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.