યુવકે છોકરીને ભાભી કહીને કરી નાખી એવી હરકત અને પછી યુવકના જે હાલ થયા, વિશ્વાસ ના આવે તો જુવો વિડીયો…

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવકને યુવતીઓના પગે લાગતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો ગાર્ડનમાં ઊભેલી યુવતીને ભાભી કહીને પગે લાગે છે. આ યુવક અચાનક વાતચીત કરતી યુવતીઓ પાસે આવે છે અને પછી ભાભીજી કહીને અચાનક પગે લાગવા લાગે છે, આ જોઈને યુવતીઓ એવું એકપ્રેશન આપે છે કે જોઈને તમે પણ હેરાન થઈ જશો. આ યુવકની આ હરકત જોઈને યુવતીઓ પણ વિચારમાં પડી જાય છે.

આ વિડીયોમાં તમે બે યુવકને જોઈ શકો છો આ બંને સાથે મળીને રસ્તામાં જતી યુવતીઑ સાથે કરે છે એવી મસ્તી કે જોઈને તમારું પેટ પણ હસી હસીને દુખવા લાગશે. આ વિડીયોમાં યુવક યુવતી પાસે આવીને ભાભી કહીને એવી રીતે પગે લાગે છે કે યુવતી આ જોઈને ગુસ્સે થાય છે અને પછી યુવકના જે હાલ કરે છે એ જોઈને તમે પણ હેરાન થઈ જશો, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ હજારોમાં વ્યૂ મળી ચૂકયા છે અને હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓને ભાભી કહીને તેને પગે લાગે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *