એક રૂપિયાની દવા વગર ધાવણ વગરની માતા માટે આ ઔષધિ છે આશીર્વાદ રૂપ, બીજાજ દિવશે સમસ્યામાંથી મળશે છુટકારો.

નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને ધાવણ ન આવતું હોય તો ધાવણ લાવતી ઔષધિ મા-રી મા વિના મૂલ્યે આપે છે. લગભગ 20/25 વર્ષથી એ ઔષધિ આપે છે. જેમ આજુબાજુના ગામડાના લોકોને માહિતી મળે એટલે લેવા આવે. એકવાર ગાંધીનગર મા-રા બનેવીની ઓફિસમા કામ કરતા સાહેબના દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો પણ ધાવણ ન આવતા દીકરો ખૂબ રડે. દીકરાને રડતા જોય સાહેબની દીકરી રડે. ડોક્ટરી સારવાર કરતા પણ પરિણામ ના મળતા સાહેબે મા-રા બનેવીને વાત કરતા ઘરે આવેલ. મા-રી માએ ઔષધિ આપતા બીજા જ દિવસે ધાવણ આવતા સાહેબે જાણ કરી.

એકવાર ધામધૂમા ગામના બેન આવી વાત કરતા કરતા રડવા લાગ્યા કે ભૂખુ બાળક રાત દિવસ રડે. પતિને કહ્યું તો કે તમારે જ્યા જવું હોય ત્યાં જા મા-રે નથી આવવું. એ બેનને માહિતી મળતા ઘરે આવેલ જેમને ઔષધિ આપતા પરિણામ મળતા ખૂબ રાજી થઈ માને પૈસા આપવા આવેલ. તો મા-રી મા કોઈ પાસેથી રૂપિયો પણ ના લે અને કહે બિચારા નાના બાળકના આશિર્વાદ મળે એના પૈસા ન લેવાય એમ જણાવે. માત્રા વેલાનું એક મૂળ ચાવીને રસ ગળવો. કૂચો ફેંકી દેવાનો. કોઈ આડઅસર નથી. આ પોષ્ટ બાળકના મુખ પર સ્મિત અને આનંદ જોવા માટે જ કરી છે.

સરનામું:-

ચંદનબેન બાબુભાઇ પટેલ

બાબુભાઇ રડીયાભાઈ પટેલ

ડો.બીપીનભાઈ બી. પટેલ (આચાર્ય)

મુ. નડગધરી (દેસાઈ ફળિયું)

સરકારી પ્રાથમિક શાળા, નડગધરી પાસે

પો. પાણીખડક, તા.ખેરગામ

જિ. નવસારી

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *