બોયફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે યુવતીએ બાથરૂમમાં જવાનું કહી અને કરી નાખ્યું કાંડ, બાપ રે…

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે બાથરૂમ જવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવતી ખોટું બોલતી હોવાનું ખૂલ્યું હતું.પૂર્વ વિસ્તારમાં હિના (નામ બદલેલ છે) માતા પિતા સાથે રહે છે. તેને યુવક સાથે પ્રેમસંબંધ હોય બોયફ્રેન્ડને મળવા માટે રાતે ઘરેથી બહાનું કરી નીકળી જતી હતી.

એક દિવસ મોડી રાતે હિના માતા-પિતાના સૂઈ ગયા બાદ બાથરૂમ જવાના બહાને બો-યફ્રેન્ડને મળવા નીકળી હતી.રસ્તામાં એકલી જતી હતી ત્યારે એક વ્યક્તિને શંકા ગઈ હતી. પુછપરછમાં હિનાએ કહ્યું હતું કે મારા પિતા દા’રૂ પીને મા-રી માતા સાથે ઝ-ઘડો કરીને મા’ર મારે છે. જેથી મા’રી માતાએ મને ઘરેથી નીકળી જવા માટે કહેતા હું નીકળી ગઈ હતી.

આ વ્યક્તિએ મહિલા હેલ્પલાઈનની મદદ લેવા કહેતા યુવતીએ 181માં ફોન કરીને મદદ માંગી હતી. મહિલા ટીમે કાઉન્સેલીંગ કરતા હિના ખોટું બોલી હોવાનું સામે આવ્યું હતું.કોઈને ન કહેવાની શરતે યુવતીએ ટીમને જણાવ્યું કે બો-યફ્રેન્ડને મળવા માટે બાથરૂમ જવાનું બહાનું કરી ઘરેથી નીકળી હતી. તેથી મહિલા ટીમે યુવતીને સમજાવીને ઘરે મૂકવા ગયા હતા. મહિલા હેલ્પલાઈને માતા-પિતાને ટકોર કરી હતી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *