દુલ્હને લેંગહો પહરીને લગાવ્યા એવા ઠુમકા કે જોય તમે મંત્રમુગ્ધ થઈ જશો..
લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો કઈક અલગ કરતાં હોય છે અને દુલ્હા-દુલ્હન માટે આ દિવસ ખૂબ જ ખુશીનો દિવસ હોય છે અને તેને ખાસ બનાવવા માટે તેવો ડાન્સ જેવા કાર્યક્રમો રાખતા હોય છે. લગ્નની ખાસ પળો કેમેરામાં કેદ કરતાં હોય છે આવો જ એક વિડીયો લગ્ન પ્રસંગનો છે જેમાં દુલ્હન પોતાના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળે છે.
દુલ્હને પોતાના ડાન્સમાં આપી મનમોહક અદાઓ
આ વિડીયોમાં એક દુલ્હન પોતાના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળે છે. અહી કન્યા જે લગ્નના દિવસે દુલ્હનના ડ્રેસમાં શણગાર સજીને સ્ટેજ પર ડાન્સ કરી રહી છે જે ખૂબ જ સુંદર લાગી રહી છે. ‘ દિવાની મસ્તાની હો ગઈ ‘ સોંગ પર ડાન્સ કરી રહેલી દુલ્હન ખરેખર ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે અને લોકો પણ તેનો જુસ્સો વધાઋ રહ્યા છે. દુલ્હને પોતાના ડાન્સમાં ખૂબ સુંદર અદાઓ કરી છે.
જુવો વિડીયો :
લોકે વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને લોકોને ઘણો પસંદ આવ્યો છે આ વિડીયો. દુલ્હનનો આ સુંદર ડાન્સ જોઈને ખરેખર ડાન્સ કરવાનું મન થઈ જાય, આ ડાન્સનો વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે જેના પર 21 કરોડ જેટલી લાઇક મળી છે. લોકોએ આ વિડીયો પર ઘણી કોમેન્ટો લખી છે એક વ્યક્તિએ લખ્યું ‘ નાઇસ પર્ફોમન્સ ‘ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.