એક પ્રસંગમાં રમાઈ એવી રમત કે વિડીયો જોઈ તમે પણ ચોંકી જશો, જુવો વિડીયો
ઘણી વખત લગ્ન પ્રસંગમાં લોકો પ્રસંગને યાદગાર બનાવવા કઈક અલગ કરતાં હોય છે અને કેમેરામાં કેદ કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો વાઇરલ થતાં હોય છે.
આવોજ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં એક પ્રસંગમાં કપલ ગેમ રમતા જોવા મળે છે.
પતિ પત્નીએ રમી ગેમ
વાઇરલ વિડીયો એક પ્રસંગનો છે જેમાં પતિ પત્ની વચ્ચે ગેમનું આયોજન કરવામાં આવ્યું છે દરેક પતિ પોતાની પત્નીને ખુરશી પર બેસાડે છે અને પછી ખુરશી મૂકે છે.
આવી રીતે દરેક પતિ પત્ની વચ્ચે હરીફાઈ હશે એવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. પતિ-પત્નીમાં પણ આ ગેમ રમવા માટે ભારે ઉત્સાહ જોવા મળે છે અને ગેમનો આનંદ લઈ રહ્યા છે.
જુવો વિડીયો :
View this post on Instagram
લોકોએ આપી રમૂજી કોમેન્ટો
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેના પર રમૂજી કોમેન્ટો આપી છે. આ વિડીયો ઇન્સ્ટગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે અને આ વિડીયો પર 2 લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે.આ વિડીયો જોઈ લોકો રમુજ કરી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.