29.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯-૦૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ

તિથિ :- એકમ ૨૩:૪૩ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- આશ્લેષા ૨૭:૪૨ સુધી.

યોગ :- આયુષ્માન ૧૭:૨૮ સુધી.

કરણ :- બાલવ ૧૨:૧૮ સુધી. કૌલવ.

સૂર્યોદય :-૦૭:૧૮

સૂર્યાસ્ત :-૧૮:૨૫

ચંદ્ર રાશિ :- કર્ક ૨૭:૨૨ સુધી. ત્યારબાદ સિંહ.

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- નવા મકાન અંગે વિચારણા રહે.

લગ્નઈચ્છુક :- અવરોધ ની સંભાવના.

પ્રેમીજનો:-સામાજિક ગરિમાનો વિચાર કરવો.

નોકરિયાત વર્ગ:- મત મતાંતર થી સંભાળવું.

વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ અપનાવવું.

પારિવારિકવાતાવરણ:- ખુશાલી યુક્ત દિવસ રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- પારિવારિક/ગૃહજીવનમાં ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક સંભવ.

પ્રેમીજનો:-સમજણપૂર્વક નો નિર્ણય શુભ રહે.

નોકરિયાત વર્ગ:-અવરોધો દૂર થાય.

વેપારીવર્ગ:- આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.

પારિવારિકવાતાવરણ:- ધારણા બહારના સંજોગ સંયમથી જાળવવા.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક તંગદિલી માં રાહત રહે.

લગ્નઈચ્છુક :-સ્વજન અથવા મિત્રોનો સહયોગ કામ આવે.

પ્રેમીજનો:- વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરશે.

પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગની સંભાવના.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક સંભવ બને.

પ્રેમીજનો:- સમસ્યા હોય ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- ચિંતાનો ઉકેલ મળતા બોજ હળવો બને.

વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-પરેશાનીનો હલ મળે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાથે ભાગ્યનો સહયોગ મળે.

પ્રેમીજનો :- નિખાલસતા સાથે ભાગ્યનો સહયોગ મળે.

નોકરિયાત વર્ગ :- પ્રતિકૂળતા દૂર થાય.

વેપારીવર્ગ :- અવરોધ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રગતિકારક સંજોગની સંભાવના.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-નાણાભીડ જણાય.

લગ્નઈચ્છુક :- સમય અને તક સરકે નહીં તે જોવું.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં પ્રગતિ થાય.

પારિવારિક વાતાવરણ:-કેટલીક પ્રગતિકારક બાબતો જોવા મળે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: સમસ્યાઓ હલ થાય.

લગ્નઈચ્છુક :- અન્ય બાજી મારી ન જાય તે જોવું.

પ્રેમીજનો:- સાવચેતીપૂર્વક મિલન-મુલાકાત કરવા.

નોકરિયાત વર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

વ્યાપારી વર્ગ: પ્રલોભન યુક્ત બાબતોમાં જાળવવું.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- મનમુટાવ ટાળવા.

લગ્નઈચ્છુક :- માનસિક તણાવ રહે.

પ્રેમીજનો:- સમસ્યા સુલઝાવી શકો.

નોકરિયાતવર્ગ:- મુશ્કેલીની સંભાવના.

વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ વરતાય.

પારિવારિક વાતાવરણ:- કાર્યક્ષેત્રે વિશે વિશેષ પ્રવાસ સંભવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- અંગત સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યાનું સમાધાન શોધવું.

પ્રેમીજનો :- ધીરજ વર્તવી જરૂરી.

નોકરિયાતવર્ગ :- કામકાજમાં સાવધ રહેવું.

વેપારીવર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યાનું સમાધાન મળે.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક વિટંબણા જણાય.

લગ્નઈચ્છુક :- શક્ય છે પ્રયત્ન સફળ થાય.

પ્રેમીજનો:-માનસિક સંતુલન જાળવવું.

નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ :-જાંબલી

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-મનની ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં સાવચેતી વર્તવી.

પ્રેમીજનો:-ધાર્યું ન થાય,ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રવાસ સંભવ રહે.

પારિવારિકવાતાવરણ:-ચિંતા સમસ્યા યુક્ત દિવસ જણાય.

શુભરંગ:-વાદળી

શુભઅંક:- ૪

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- નાણાભીડમાં ખર્ચનો વધારો થાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા માં વધારો થાય.

પ્રેમીજનો:- આવેશ ઉગ્રતાથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ,ઋણનો પ્રશ્ન સતાવે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૩

Leave a Reply

Your email address will not be published.