માત્ર 10 વર્ષ ના બાળકે એવું કરી બતાવ્યુ કે લોકો અને જોઈ ને સલામ કરવા લાગીયા….
હરરોજ સોશિયલ મીડિયા પર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો તમને હલબલાવી દેય તો કેટલાંક કોમેડી હોય છે ત્યારે આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ ને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલના આધુનિક સમયગાળામાં દરરોજ અવનવા વીડિયો જોવા મળતાં હોય છે.
કેટલાક એવા વીડિયો હોય છે કે, જે આપને હસવા માટે મજબૂર કરી દેતાં હોય છે.પણ હાલમાં એક એવો વીડિયો લઈને આવ્યા છીએ કે, જેને જોઈને તમે આ નાના બાળક ને સલામ કરવાનું મન થશે. આ માત્ર 10 વર્ષ ના બાળકે આવું કરી બતાવ્યું છે કે આપડે આ નાના બાળક પાસે થી કંઈક શીખવું જોઈએ.
View this post on Instagram
ઘણી વાર આપડે જોયું હશે કે આપડા ઘર આંગણે પશુ – પક્ષી આવે તો આપડે અને ભગાવી દઈએ છીએ. આપડે અને ખાવાનું પણ નથી આપી શકતા. પરંતુ તમે આ વિડિઓ માં જોઈ શકો છો કે માત્ર 10 વર્ષ ના બાળકે આ કબૂતર ને પોતાના રૂમ ની બારી માંથી કઈ રીતે લટકી ને પાણી પીવડાવે છે.
આ બાળક ના હાથ નાના હોવા થી તે કબૂતર સુધી પોહચી નથી શકતો માટે તે રસોડા માં જઈ ને એક ચમચો લઇ આવે છે ત્યાર બાદ તે ચમચા ની મદદ થી આ તરશીયા કબૂતર ને પાણી પીવડાવે છે. આવું જોય ને એ બાળક ના સામે ના ઘર માં રેહનાર કોઈક વ્યક્તી આ આ વિડિઓ ઉતારી લીધો હતો.
આ વિડિઓ અત્યારે સોશલ મીડિયા માં ખુબજ ધૂમ મચાવી રહીયો છે. લોકો આ વિડિઓ ને ખુબજ પસંદ કરી રહિયા છે. અને આ વિડિઓ જોય ને લોકો આ બાળક ને ખુબજ ધન્યવાદ આપી રહિયા છે. અત્યાર સુધીમાં આ વિડિઓ 10 કરોડ થી વધુ લોકો એ જોઈ લીધો છે. અને લાખો લોકો એ આ વિડિઓ ને લાઈક કરીયો છે.
જો માનવતા નું બીજું નામ આપવા માં આવે તો આ બાળક ને જરૂર યાદ કરવામાં આવશે. મિત્રો આ વિડિઓ તમને કેવો લાગીયો એ અમને જરૂર જણાવજો.