આ મહિલા લગ્નમાં ગરબા રમતા રમતા આવ્યો હાર્ટએટેક અને થયું મોત, જુઓ અહીં

આ મહિલા લગ્નમાં ગરબા રમતા રમતા આવ્યો હાર્ટએટેક અને થયું મોત, જુઓ અહીં રૂપાલ ગામમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. લગ્નની આગલી રાત્રે યોજાયેલા ગરબામાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા રમતા હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું.દહેગામ તાલુકાના ખાનપુર ગામના કલ્પનાબેન ઘનશ્યામભાઈ ગઢવી લગ્ન પ્રસંગે રૂપાલ આવ્યા હતા, જ્યાં હાર્ટએટેલથી તેમનું મૃત્યુ થયું હતું.લગ્ન પ્રસંગમાં ગરબા રમતી વખતે 45 વર્ષીય મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો. તેમના મોતને કારણે આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

લગ્નમાં હોંશે હોંશે ગરબા ગાઈ રહેલાં મહિલાને અચાનક હાર્ટ એટેક આવતાં મોતને ભેટ્યાં, જાણો કરૂણ ઘટના વિશેઆવા નવા નવા લેખ વાંચવા માટે નીચે લિકે બટન દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરજોઆ મહિલા ગરબા રમતા રમતા જ અચાનક આવ્યો હાર્ટ એટેક અને નીચે પડી જતા મોત નીપજ્યુંએક બાજુ હરખ ના વધામણાં ચાલતા હતા ને બધા ગીતના તે ઝૂમી રહ્યા હતા ત્યાં થોડી જ વારમાં હરખ દુઃખમાં ફેરવાય ગયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *