છોકરી તેના ચેહરા પર કરી એવી માસૂમ હરકત કે જોઈ તમે પણ પીગળી જશો ..

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર છવાયેલા રહેવા માંગે છે. ઘણા લોકો પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કરતાં હોય છે. લોકો અલગ-અલગ મજેદાર વિડીયો બનાવતા હોય છે જેમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રિલ્સનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. તહેવારોમાં ઘણા લોકો પોતાની દરેક પળોના વિડીયો ઈન્ટરનેટ પર અપલોડ કરતાં હોય છે. આવો જ એક વિડીયો ઈન્ટરનેટ પર વાઇરલ થયો છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા કમાલના એક્સપ્રેશન

આ વિડીયો નવરાત્રિના તહેવાર દરમિયાન બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આ વિડીયોમાં છોકરી સોંગ સાથે પોતાની અદાઓ બતાવવાનો પ્રયાસ કરી રહી છે જે ખૂબ જ આકર્ષક છે. છોકરી નવરાત્રિના ચણીયા ચોલી પહેરીને સોંગ ગાઈ રહી છે અને સાથે-સાથે કમાલના એક્સપ્રેશન આપે છે. બ્લેક કલરના ચોલી પહેરીને હિન્દી સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. જે આ વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Official _cutepie0215 (@cutepie0215)

છોકરીની માસૂમ અદાઓએ લોકોનું દિલ જીતી લીધું

છોકરીના ચહેરા પરની માસુમિયાત અને તેના એક્સપ્રેશન લોકોને ખૂબ પસંદ આવ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેને 18 હજાર કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે. લોકોએ આ વિડીયો પર કોમેન્ટ પણ આપી છે અને કેપ્શનમાં ‘ ફેન્ટેસ્ટીક ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *