છોકરીએ સાડી પહેરી હિન્દી સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન જોઈને તમે પણ દિવાના થઈ જશો

અત્યારનો સમય ઈન્ટરનેટ નો યુગ ગણાય છે. રોજ લાખો લોકો સોશિયલ મીડિયા પર નવું નવું જોતા હોય છે અને નવું નવું અપલોડ પણ કરતાં હોય છે. એમા પણ લોકોના અલગ જ ટેલેન્ટ જોવા માળે છે. સોશિયલ મીડિયા પર હાલમાં સૌથી વધુ ડાન્સ વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. એમાં પણ હિન્દી સોંગ પર લોકો વધારે ડાન્સ વિડીયો બનાવતા હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

‘સૈયાં સુપેરસ્તાર’સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ વિડીયોમાં છોકરી જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. વિડીયો જોતા જણાય છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર સુંદર બ્લેક કલરની સાડી પહેરીને સુંદર તૈયાર થઈને ગજબના એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે, છોકરી હિન્દી સોંગ ‘મેરા સૈયાં સુપરસ્ટાર’ પર ડાન્સ કરી રહી છે. છોકરીના ચહેરાના કમાલના એકપ્રેશન અને કમાલની અદા થોડી જ ક્ષણમાં લખો લોકોના ના દિલ જીતી લીધા છે.

જુવો વિડીયો :

લોકોને ખૂબ જ પસંદ આવ્યો ડાન્સ વિડીયો

વાઇરલ ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, અને લોકો વારંવાર વિડીયો જોઈ રહ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્ટરગ્રામ રીલ્સ પર iaditipandit નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ ડાન્સ વિડીયો લાખો લોકોએ જોયો છે અને 63 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છે.’ ખૂબ સુંદર’,જોરદાર ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *