છોકરીએ શોર્ટ્સ પહેરી હિન્દી સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને તમે પણ જૂમી ઉઠશો, જુવો વિડીયો

ઈન્ટરનેટ પર ડાન્સના વિડીયો ખૂબ જોવા મળે છે. લગભગ દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખાસ ટેલેન્ટ રહેલું હોય છે. આ ટેલેન્ટને બહાર લાવવા માટે સોશિયલ મીડિયા ખૂબ સારું માધ્યમ બની ગયું છે. અત્યારે યુવા પેઢી સોશિયલ મીડિયાનો ખૂબ સારો ફાયદો ઉઠાવે છે. જેના દ્વારા લાખો હજારો લોકો સોશિયલ મીડિયા પર રાજ કરી રહ્યા છે. ડાન્સ દ્વારા લોકો પોતાની કળા અને ખુશી વ્યકત કરે છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર દઉં મચાવી રહ્યો છે.

છોકરીએ સોંગ સાથે કર્યો જબરદસ્ત ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની બાલ્કનીમાં હિન્દી સોંગ પર પોતાના એકપ્રેશન આપી રહી છે. ડાન્સ કરતી છોકરીએ વાઇટ કલરના કપડા પહેર્યાં છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરી હિન્દી મિક્સ સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. 4 હિન્દી સોંગ પર છોકરી ડાન્સ કરી રહી છે, ડાન્સ કરતી છોકરી ખૂબ સારા ડાન્સ મૂવ કરી રહી છે જે લોકોને પસંદ આવી રહ્યા છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પર ક્યૂટ સ્માઇલ છે જે તેની મસુમિયા વ્યક્ત કરે છે. છોકરીની માસુમિયત લોકોને ખૂબ ભાવિ હતી. છોકરીએ તેના કમાલના એક્સપ્રેશનથી લાખો લોકોના દિલ જીતી લીધા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Rachana Reddy (@thatdancergurll)

ડાન્સમાં જોવા મળ્યા કમાલના એકપ્રેશન

સોશિયલ મીડિયા પર લોકો આ ડાન્સ વિડીયો ખૂબ જ પસંદ કાતી રહ્યા છે. લોકોને ડાન્સમાં છોકરીના એકપ્રેશન અને તેની ક્યૂટનેસ ખૂબ જ પસંદ આવી છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર thatdancergull નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. અત્યાર સૂધુંય આ ડાન્સ વિડીયો લાખો લોકોએ જોયો અને પસંદ પણ કર્યો છે, ઘણી વ્યક્તિએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં એક યુઝરે લખ્યું ‘ઓસમ ડાન્સ ‘, તો બીજા યુઝરે લખ્યું ‘જબરદસ્ત એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *