છોકરીએ ડાંસમાં કરી એવી અદાઓ કે જોઈ ને તમે પણ કેશો ‘એલિ પણ સાવ આવું’ ..

આજે લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ વ્યસ્ત રહે છે અને પોતાનો ઘણો ટાઈમ તેમાં પસાર કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાના ફોટો અને વિડીયો અપલોડ કરતાં હોય છે. આજના સમયમાં લોકો ડાન્સ દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં હોય છે. જેમાં ખાસ કરીને છોકરીઓ ડાન્સના વિડીયો વધારે અપલોડ કરતી હોય છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે.

ડાન્સમાં આપ્યા કમાલના એક્સપ્રેશન

વાઇરલ આ વિડિઓ એક છોકરીના ડાન્સનો છે જેમાં તે ખૂબ સારો ડાન્સ કરી રહી છે. વિડીયોમાં છોકરી ચહેરા પર કમાલના એક્સપ્રેશન સાથે ડાન્સની શરૂઆત કરે છે. ડાન્સમાં ખૂબ જોરદાર એક્સપ્રેશન આપતી આ છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. થોડી ક્ષણોના આ વિડીઓમાં છોકરીએ જોરદાર ડાન્સ કર્યો છે. જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

લોકોને ખૂબ પસંદ આવ્યો આ ડાન્સનો વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ આ છોકરીના ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો લોકોએ ઘણો શેર કર્યો છે અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો 1 લાખ કરતાં વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *