ઇન્ટરવ્યૂ સવાલ : સુતા પહેલા બધા શું ઉતારીને સુવે છે?

સવાલ : ગુલાબ, સુર્યમુખી અને કમળમાં શું સમાનતા છે?

જવાબ – ત્રણેય ફૂલ છે.

સવાલ : એક ઊંટનું મોઢું ઉત્તરમાં છે, બીજાનું દક્ષીણમાં, શું તે બંને એક જ વાસણમાં એક સાથે ખાવાનું ખાઈ શકે છે?

જવાબ – ખાઈ શકે છે, કેમ કે તે બંને સામ સામે બેઠા છે.

સવાલ : કયો જીવ જન્મ થયા પછી 2 મહિના સુધી ઊંઘતો રહે છે?

જવાબ – રીંછ.

સવાલ : દુનિયાના ક્યા માણસે સૌથી વધુ લગ્ન કર્યા છે?

જવાબ – તે વ્યક્તિ ભારતીય છે અને મિઝોરમમાં પહાડોની વચ્ચે આવેલા બટવંગ ગામમાં રહે છે. તેનું નામ જીયો ચાના છે, અને તેણે સૌથી વધુ લગ્ન કર્યા . તેની 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્ર અને પૌત્રીઓ છે.

સવાલ : જો એક ઈંડુ બાફતા 10 મિનીટ લાગે છે તો ચાર ઈંડા બાફવામાં કેટલો સમય લાગશે?

જવાબ – 10 મિનીટ જ લાગશે.

સવાલ: દેશની સૌથી સ્વચ્છ નદી કઈ છે?

જવાબ: મેઘાલયની ઉમંગોટ નદીને દેશની સ્વચ્છ નદીનો ખિતાબ મળ્યો છે.

સવાલ: કયા ફૂટબોલ ખેલાડીએ સતત ચાર વર્ષથી ફીફા વર્લ્ડ પ્લેયર એવોર્ડ (ફીફા બલૂન ડી ઓર) જીત્યો છે?

જવાબ: લાયોનેલ મેસ્સી

સવાલ: કયા ભારતીય ક્રિકેટરનું નામ ટાઇગર છે?

જવાબ: પટૌડી.

સવાલ: ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી ટ્રેનનું નામ શું છે?

જવાબ: સમજુતા એક્સપ્રેસ.

સવાલ: કયા દેશમાં વિશ્વની પુનરુજ્જીની શરૂઆત થઈ?

જવાબ: ઇટાલી

સવાલ : યુરોપમાં ધાર્મિક સુધારાની ચળવળ કોના પ્રયત્નોથી શરૂ થઈ?

જવાબ: માર્ટિન લ્યુથર.

સવાલ: કયા ભારતીય લેખકે ‘ધ ઇંગ્લિશ શિક્ષક’ પુસ્તક લખ્યું છે?

જવાબ: આર.કે. નારાયણ.

સવાલ: સંગમ સાહિત્ય એ કયા ક્ષેત્રનું સાહિત્ય છે?

જવાબ: તમિળનાડુ.

સવાલ: નોટબંધીના કેટલા ટકા પૈસા સરકારને પાછા ફર્યા?

જવાબ : 99.30%.

સવાલ: લક્ષ્ય ભારતનાં કયા કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે?

જવાબ: આદિજાતિ બાબતોનું મંત્રાલય

સવાલ : સુતા પહેલા બધા શું ઉતારીને સુવે છે?

જવાબ : બુટ ચપ્પલ

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *