પરિણીત મહિલા પર જ કેમ આકર્ષિત થાય છે છોકરાઓ? આ છે રોચક કારણ

શા માટે પુરૂષોને છોકરીઓ કરતાં પરિણીત મ-હિલાઓ શા માટે પસંદ આવે છે અને તે તેને જ શા માટે ડે-ટ કરવાની ઈચ્છા રાખે છે. કોઈ પણ માણસને આ વાત સાંભળીને થોડું વિચિત્ર જરૂર લાગશે. પણ આજકાલ ઘણા એવા ઉદાહરણ જોવા મળે છે જ્યાં વધારે પડતા છોકરાઓ પરિણીત મ-હિલાઓની તરફ આ-કર્ષિત થતા હોય છે. એક શોધમાં આ વાતની પુષ્ટિ થઈ છે. તેના પાછળ ઘણા બધા કારણો છે. તો આ છે કારણ…

વિવાહિત સ્ત્રીઓ એકલી છોકરીઓ કરતાં વધુ આત્મવિશ્વાસી હોય છે. પુરુષો માને છે કે પરિણીત સ્ત્રીઓ દરેક સમસ્યાને વધુ સારી રીતે સમજી શકે છે.

પરિણીત સ્ત્રીઓ છોકરીઓ કરતા વધુ કેરિંગ માનવામાં આવે છે. લગ્ન પછી તે હંમેશાં તેમના પરિવાર વિશે ચિંતિત રહે છે. છોકરાઓને સ્ત્રીઓની આ સંભાળની સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *