5 રૂપિયાનો આ ઉપાય દુર કરી દેશે તમારી બધી મુસીબતો,બની શકો છો માલામાલ……

આજના સમયમાં દરેક વ્યક્તિ વધારે પૈસા પ્રાપ્ત કરવા માટે અનેક રીતે મહેનત કરતો રહે છે.તે ઉપરાંત સવારથી લઈને સાંજ સુધી ભાગદોડ કરતો રહે છે.આજના સમયમાં પૈસા દરેક વ્યક્તિ માટે મહત્વનું પરિબળ છે.ઘણા લોકો પૈસા મેળવવા માટે અમુક ઉપાયો પણ કરતા રહે છે.જયારે સિક્કાની વાત કરવામાં આવે તો સિક્કો લોકો પસંદ કરતા નથી.પરંતુ એવું કહેવામાં આવે છે કે સિક્કા એ સંપત્તિનું પ્રતીક છે.

તમે પણ જોયું હશે કે પૂજા-પાઠ દરમિયાન સિક્કાઓનો ઉપયોગ થતો હોય છે.એવું કહેવામાં આવે છે કે સિક્કો આપણું નસીબ બદલી શકે છે.તે ઉપરાંત નકારાત્મક ઉર્જા પણ ઘટાડે છે.આજે તમને આવા જ સિક્કા સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિષે જણાવા જઈ રહ્યા છીએ.તે તમને પ્રથમ થોડું વિચિત્ર લાગશે.પરંતુ એકવાર કરવાથી તેના અસરકારક પરિણામ પ્રાપ્ત થશે.

આ ઉપાય કરવાથી તમે ખૂબ જ ઝડપથી ધનિક બની શકો છો.ફક્ત 5 રૂપિયાનો સિક્કો તમારા નસીબને વધારે મજબુત બનાવશે.તમારી આર્થિક સ્થિતિ થોડા સમયમાં વધારે સારી થતી જોવા મળશે.અચાનક આવકમાં વધારો થવા લાગશે.તમારી પૈસાની દરેક સમસ્યાનો અંત આવશે.તો જાણો આ ઉપાયો વિશે…

– તમને જણાવી દઇએ કે 5 રૂપિયાના સિક્કા સાથે સંકળાયેલ આ ઉપાય તમને ધનિક બનાવી શકે છે.જેમાં તમારે 5 રૂપિયાના સિક્કા પર સિંદૂરથી તમારા નામનો પ્રથમ અક્ષર લખો..આ ઉપરાંત સિક્કો રાત્રે તમારી છત પર લઇ જાવ. અને ઉપર છતમાં રાખેલી પાણીની ટાંકી પર મૂકો.જો તમારી છત પર પાણીની ટાંકી નથી,તો પછી તેને કોઈ જોવે નહિ તે રીતે મુકો.

પરંતુ ધ્યાનમાં રાખો કે તમારા નામનો પહેલો અક્ષર જે બાજુ પર લખેલો તે ભાગ આકાશ તરફ હોવો જોઈએ.જેથી રાત્રીનો પ્રકાશ તે સિક્કા પર લખેલા તમારા નામના પહેલા અક્ષર પર પડે.આ ઉપાય કરવાથી તમારા ભાગ્યમાં રહેલા અંધકારને દૂર કરશે.આ સિક્કો સવારે પાછો લાવો.અને પછી તેને લાલ કાપડમાં લપેટીને તમારા પાકીટમાં રાખો.આ કરવાથી તમારી પાસે પૈસા આવવા લાગશે.થોડા સમયમાં તમને તેનું સારું પરિણામ જોવા મળશે.

– જો તમે તમારા ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માંગો છો તો શુક્રવારે રાત્રે તમારા ઘરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો.આ ચોકીમાં પાણીથી ભરેલુ કળશ સ્થાપિત કરો.આ કાળસ પર કેસર વડે સ્વસ્તિક પ્રતીક બનાવો.અને પછી આ કળશમાં પાંચનો સિક્કો રાખો.ત્યારબાદ રોજ આ કળશની વિધિવત પૂજા કરો.એવું માનવામાં આવે છે કે તેની પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.અને તમારા ઘરના આર્થિક સંકટને પણ દૂર કરે છે.

– દરેક વ્યક્તિ પોતાના ઘરની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માગે છે.તે માટે અનેક ઉપાયો કરે છે.જો તમે પણ આ ઉપાય કરશો તો ચોક્કસ રીતે તમારી આર્થિક મુશ્કેલીઓને દૂર થશે.તમારે તમારા ઘરમાં પૂજા સ્થળ પર તાંબા અથવા પિત્તળની કળશ સ્થાપિત કરો.આ કળશમાં જો તમે ઈચ્છો તો ચોખા અથવા દુર્વા ભરો.આ પછી તેમાં 5 રૂપિયા અથવા 1 રૂપિયાનો સિક્કો મૂકો.અને તેની પદ્ધતિપૂર્વક પૂજા કરો.આ કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.આવકના નવા માર્ગ ઉભા થાય છે.

– આ ઉપાય મુજબ તમે શ્રીયંત્રથી પણ દેવી લક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો.જેમાં ચાંદીની કળશ પર ચાંદીની પ્લેટ મૂકો. અને પ્લેટની ઉપર 5 કે 1 રૂપિયાનો સિક્કો મૂકો અને તેને કુમકુમ લગાવો.કુમકુમમાંથી તિલક કર્યા પછી તેના ઉપર ચોખાના કેટલાક દાણા લગાવો.આ પછી તેની દરરોજ પૂજા કરો.આ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે.અને ટૂંક સમયમાં ઘરમાં પૈસાની વર્ષ થવા લાગે છે.આર્થિક સ્થિતિ વધારે સારી થાય છે.

Leave a Reply

Your email address will not be published.