છોકરીઓ ના ગ્રુપ ને અચાનક ચડી એવી મસ્તી કે જોઈ તમે હેરાન રહી જશો

આજકાલ ઈન્ટરનેટ ડાન્સના ઘણા વિડીયો જોવા મળે છે. ‘ હમ તો દિલ સે હારે ‘ સોંગ પર ડાન્સ કરતાં વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. લોકો આવા વિડીયો ઇન્સ્ટગ્રામ, ફેસબુક કે ટ્વિટર પર અપલોડ કરે છે અને આવા વિડીયો ઘણા પસંદ પણ કરે છે લોકો. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીઓએ મસ્તી સાથે કર્યો ડાન્સ

આ વિડીયો એક ડાન્સનો છે જેમાં ચાર છોકરીઓ ડાન્સ કરી રહી છે. વિડીઓની શરૂઆતમાં એક છોકરી આગળ આવીને ડાન્સ શરૂ કરવા માટે તૈયારી કરે છે અને ત્યાર પછી ચારે છોકરીઓ એક સાથે ડાન્સની શરૂઆત કરે છે.ચાર છોકરીઓ અનોખા અંદાજમાં ખૂબ સરસ ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી વખતે તેના ચહેરા પર ખુશી જોવા મળે છે. જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

ડાન્સમાં જોવા મળ્યો ખૂબ જ ઉત્સાહ

સોશિયલ મીડિયા પર આ છોકરીઓનાં ડાન્સનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે. ‘ હમ તો દિલસે હારે ‘ સોંગ પર કરેલા આ ડાન્સનો વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો લોકોનએ ખૂબ પસંદ આવ્યો છે અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો પર 3 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *