લેસ્બિયન ગર્લફ્રેંડ માટે પોતાની ઓફિસ માં આવતી મહિલા ને કીધી કે એના સાથે સૂઈ જા નહીં તો …

માત્ર ભારતમાં જ નહીં તમે દુનિયાના કોઈપણ જગ્યાએ જાઓ મહિલાઓ સુરક્ષિત નથી લોકો મહિલાના મજબૂરીનો ફાયદો ઉઠાવે છે મહિલાને જોઇ તેમના મન માં હંમેશા ખરાબ વિચાર આવે છે હવે ઓસ્ટ્રેલિયાના કેનબેરા ની આ વાત છે ત્યાં એક મહિલાને હોસ્ટેલના બોસ એ પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે સૂવાનું કર્યું એટલું જ નહીં તેને એ કહ્યું કે જો ના કહીશ તો એ તેનો રે-પ કરી દેશે અને બોસની આ વાત સાંભળી મહિલા પૂરી રીતે ગભરાઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાના વિઝાના નિયમો માં હમણાં જ કંઇક બદલાવ થયા છે તેવામાં પીડિત મહિલા ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે વિક્ટોરિયામાં એક હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં વર્ક વિઝા પ્રાપ્ત કરવા માટે તેને 88 દિવસ રહેવાનું હતું પરંતુ આર્થિક તંગીને લીધે તેની પાસે હોસ્ટેલ નું ભાડું ન હતું તેવામાં એક દિવસ તેના બોસ એ તેને ઓફિસમાં બોલાવી અને એક ડીલ ઓફર કરી.

તેના બસ એ કહ્યું કે જો તું ઓસ્ટ્રેલિયન નો વર્ક વિઝા મેળવવા માંગે છે અને હોસ્ટેલ નું ભાડું નહીં આપી શકતી તો તેના બદલામાં તારે મારી ગર્લફ્રેન્ડની સાથે સૂઈ જવું પડશે તું આવું નહીં કરીશ તો હું તારો બ-ળાત્કાર કરીશ તુ હા કહીશ કે ના મને કંઈ ફરક નથી પડતો હું કાલે તને લેવા આવીશ મારી જોડે કંઈક લોકો હશે જે તને પકડી લેશે તારી ઈચ્છા હશે તો પણ તું મને રોકી નહીં શકે.

બોસની આ વાત સાંભળી મહિલા ગભરાઈ ગઈ અને ઓફિસથી નીકળતા જ ટ્રેન પકડી સ્ટેશન આવી ગઈ તેને બીક હતી છીએ તે એની સાથે શું કરશે અને ખૂબ જ ગભરાયેલી હતી જ્યારે તે સ્ટેશન જઈ રહી હતી ત્યારે તેણે પૂરી વાત ડ્રાઇવર ને જણાવી તેવામાં તેની મદદ માટે તે તૈયાર થઈ ગયો.

પીડિતા નું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના વિઝા ના નિયમોમાં બદલાવ થયો છે જેના લીધે મને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે મેં ક્યારેય સપના માં વિચાર્યું ન હતું કે મારી સાથે આવું થશે સોશિયલ મીડિયા ઉપર જ્યારે લોકોની આ ખબર પડી તો તે મહિલાની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવા લાગ્યા ત્યાં જ તેમણે મહિલા નો ફાયદો ઉઠાવતા બોસ નિંદા કરી.

આ રીતના કિસ્સા અવાર નવાર સાંભળવા મળે છે અમુક પુરુષો હંમેશા મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આવા પુરુષોને ખૂબ જ સખત સજા મળવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *