એક છોકરીએ રસ્તા પર કર્યો જોરદાર કરતુંબ, વિડીયો જોઈને તમે મોમાં આગળા નાખી દેશો..

લોકો આજકાલ ફિટનેસ માટે ઘણા રસ્તાઓ અપનાવતા હોય છે. ઘણા વ્યક્તિઓ ડાન્સ કરતાં હોય છે તો કોઈ વ્યક્તિ કરતુંબ કરી પોતાની કળા બતાવતા હોય છે. ઘણા વ્યક્તિઓ તો રસ્તા પર જ ખતરનાક કરતુંબ કરતાં જોવા મળે છે. છોકરાઓના તો કરતુંબ કરતાં વિડીયો ઘણા જોયા હશે પરંતુ હમણાં એક છોકરીનો કરતુંબ કરતો વિડીયો વાઇરલ થયો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો.

છોકરીએ રસ્તા પર કર્યો જોરદાર કરતુંબ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીનો છે જેમાં તે કરતુંબ કરતી જોવા મળે છે. આ વિડીઓની શરૂઆતમાં એક છોકરો સાઇકલ ચલાવે છે અને છોકરી પાછળથી આવીને સાઇકલની સાથે સાથે કરતુંબ કરે છે. સાડી પહેરીને છોકરી ખરેખર જોરદાર કરતુંબ કરે છે, કરતુંબ કરીને તે ચાલવા લાગે છે અને તેના ચાહર પર ખુશી જોવા મળે છે. જે આ વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

લોકોને પસંદ આવ્યો આ સ્ટંટનો વિડીયો

આ વિડીયો જોઈને ચોક્કસ તમને નવાઈ લાગશે, છોકરીએ કરેલ આ કરતુંબના લોકોએ ખૂબ વખાણ કર્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો છે અને આ વિડીયો પર 3 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ પણ આપી છે જેમાં એક વ્યક્તિએ લખ્યું ‘ સુપર્બ સ્કિલ ‘ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *