05.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ

તિથિ :- આઠમ ૧૦:૦૯ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- વિશાખા ૧૮:૨૯ સુધી.

યોગ :- વૃદ્ધિ ૧૯:૨૧ સુધી.

કરણ :- કૌલવ ૧૦:૦૯ સુધી. તૈતુલ.

સૂર્યોદય :-૦૭:૧૬

સૂર્યાસ્ત :-૧૮:૩૦

ચંદ્ર રાશિ :- તુલા ૦૯:૫૧ સુધી. ત્યારબાદ વૃશ્ચિક

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- બેચેની ઉચાટ જણાય.

લગ્નઈચ્છુક :- અડચણ અવરોધ જણાય.

પ્રેમીજનો:- વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી ફેરબદલ ના સંજોગો.

વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધવાની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતા ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો:-મુલાકાત માટે સ્થિર સંજોગ ન મળે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા સુધરતી જણાય.

વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગો રચાય.

પારિવારિકવાતાવરણ:- શાંતિપૂર્વક નિર્ણય કરવા.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સફળતા અટકતી લાગે.

લગ્નઈચ્છુક :-સહયોગ સાંપડે.

પ્રેમીજનો:- અડચણ અવરોધ આવવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સંજોગ માં બદલાવ જણાય.

વેપારીવર્ગ:- કામકાજમાં રાહત થાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સંકડામણ ચિંતા રખાવે.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનના ભાવિની ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં સરળતા રહેવાની સંભાવના.

પ્રેમીજનો:-જ્યાં ત્યાં જેવી તેવી જગ્યા પર જવું નહીં.

નોકરિયાત વર્ગ:- દમદાર(પોલીસ જેવી)નોકરી સંભવ.

વેપારી વર્ગ:-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.

પારિવારિક વાતાવરણ:- કસોટી યુક્ત સમય.

શુભ રંગ:-નારંગી

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- વાહન-મકાનના પ્રશ્ને ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વાતનો દોર લંબાતો જણાય.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ :- સ્થાન/નોકરી ફેર-બદલની સંભાવના.

વેપારીવર્ગ :-વ્યવસાય કામગીરી/પ્રશ્ન હલ કરવા.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા દૂર થતી જણાય.

શુભ રંગ :- કેસરી

શુભઅંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિકલ્પ અપનાવવો હિતાવહ.

પ્રેમીજનો:- અવરોધ સર્જાતો જણાય.

નોકરિયાત વર્ગ:-ધીરજપૂર્વક વિચારીને નિર્ણય લેવા.

વેપારીવર્ગ:-સાનુકૂળતા સાંપડે.

પારિવારિક વાતાવરણ:- વધતા ખર્ચ થી ચિંતા રહે.

શુભ રંગ:નીલો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:વાણીવિલાસ મતભેદ કરાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં અવરોધ રહે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-ઓછા પગારે વધારે કામ ની સંભાવના.

વ્યાપારી વર્ગ:- ઉઘરાણી અટવાતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આયોજન અટવાતું જણાય.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- મન ભટકતું હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં બ્રેક ની સંભાવના.

પ્રેમીજનો:-સાનુકૂળતા રહે.

નોકરિયાતવર્ગ:- વિશેષ કાર્યભાર સંભાળવા પડે.

વેપારીવર્ગ:- નવા કામનો આરંભ કરી શકો.

પારિવારિક વાતાવરણ:- લાભની આશા જણાઈ.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનના કાર્ય અંગે પ્રવાસની સંભાવના.

લગ્નઈચ્છુક :-સંજોગ અવસરમાં પલટી શકો.

પ્રેમીજનો :-પ્રવાસ મુસાફરી થઈ શકે.

નોકરિયાતવર્ગ :- કામકાજ અર્થે સફરની સંભાવના.

વેપારીવર્ગ:- વેપારમાં સરળતા રહે.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભરંગ:-લીલો

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- અન્ય ગોઠવણથી સાનુકૂળતા.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:-આજનો દિવસ આર્થિક રીતે સારો રહે.

પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:-૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- વિલંબથી મીલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી સ્થિર ન હોય તેથી ચિંતા રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક ચઢાવ-ઉતાર ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

શુભરંગ:-ગ્રે

શુભઅંક:- ૮

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- આજનો દિવસ આપના માટે શુભ રહે.

લગ્નઈચ્છુક :-કેટલાક પ્રશ્નો દ્વિધા રખાવે.

પ્રેમીજનો:- ઉતાવળું પગલું ચિંતાનું કારણ બને.

નોકરિયાત વર્ગ:- વિદેશ/નગરથી દૂર નોકરી સંભવ.

વેપારી વર્ગ:- મકાન/હપ્તા વ્યાજ ની ચુકવણી ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- આયોજનપૂર્વક સમસ્યાનું સમાધાન શક્ય બને.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૫

Leave a Reply

Your email address will not be published.