જેલની આ રોટલી 151થી 551 રૂપિયામાં વેચાઈ છે, જાણો એવું તો શું ખાસ છે આ રોટલીમાં…..

કિવદંતી છે કે જેને જેલની રોટલી ખાઈ લીધા પછી ક્યારેય જેલ ગયા નથી. મોટા મોટા આ’રો’પીઓ અને જામીન પર છુટેલા લોકો આ જેલની રોટલી ખાઈને જેલ જવાથી બચવાના ટોટકા કરે છે. પણ શું તમે જાણો છો કે જેલની આ રોટલીની કિંમત કેટલી છે. તમે જાણીને હેરાન રહી જશો કે જેલની એક રોટલીની કિંમસ હોટલની રોટલી કરતા પણ ઘણી મોંઘી છે. આ રોટલી 151થી લઈને 551 રૂપિયામાં મળી રહી છે.

પંડિત અને તાં’ત્રિ’કો વેચી રહ્યાં છે રોટલી

એટલે કે જેટલો મોટો આ’રો’પી તેટલી તેની કિંમત વધુ. જેલ જવાનો ભય સતાવી રહ્યો છે કે જેલમાં જવાનો યોગ બની રહ્યો છે. તો જેલની આ રોટલી ખાઈને તમને મુક્તિ મળી શકે છે. આ વિશ્વાસ કથિત તાં’ત્રિ’ક અને પં’ડિ’ત જેલની રોટલી વેચીને આપી રહ્યાં છે. આવું અમે નથી કહેતા પણ આ વાત ખુદ તાં’ત્રિ’ક અને પંડિતો જણાવી રહ્યાં છે.

જેની પોલીસ શોધ કરે છે તે લોકો આ રોટલી લેવા આવે છે

પોતાની ઓળખ છુપાવી રાખવાની શરતે તેમને જણાવ્યું કે હંમેશા એવા લોકો અમારો સંપર્ક કરે છે. જેની શોધ પોલીસ કરી રહી હોય . દાવો કરવામાં આવ્યો છે કે મોટાભાગના કેસમાં આ સફળતા મળી છે. જેને આ જેલની રોટલી ખાધી જે બાદમાં તેને ક્યારેય જેલ જવુ પડ્યું નથી અને બારોબાર જ તેને જમાનત મળી જાય છે.

અલગ અલગ જેલોમંથી મંગાવવામાં આવે છે રોટલીઓ

એક તાં’ત્રિ’કના જણાવ્યા અનુસાર જેલમાં બનેલી રોટલીને કોઈના કોઈ રીતે મંગાવી લેવામાં આવે છે. આ રોટલીઓ માટે ગાજિયાબાદ, મેરઠ, બાગપત, મુઝફ્ફરનગર, બિઝનૌરસ બુલંગશબર વગેરે જેવા શહેરોની જેલનો સંપર્ક કરીને મંગાવવામાં આવે છે. જેલની રોટલી એક દિવસ બાદ વાસી થઈ જાય છે. જો કે તે જ દિવસે બનેલી રોટલીને આપવામાં આવે છે. પણ ક્યારેક એક દિવસની વાસી રોટલી પણ ચાલે છે. રોટલી લાવવા માટે અડધા કે એક કલાક લાગે છે. રોટલી ખાવા વાળાના નામ પર જ તેને અભિમંત્રિક કરવામાં આવે છે.

એક વ્યક્તિ એક જ રોટલી ખાઈ છે

જેલની અભિમંત્રિત રોટલી એક જ વ્યક્તિ ખાઈ શકે છે. તેનો એક પણ ટુકડો જમીન પર પડવો ન જોઈએ. તાં’ત્રિ’કનો દાવો છે કે અભિમંત્રિત રોટલી ખાધા બાદ જેલ જવાનો યોગ ખ’ત્મ થઈ જાય છે. એટલે કે જેલ જવાનો યુગ પૂરો થઈ જાય છે.

જામીન મળી જાય તે માટે આ’રો’પીઓ ખાઈ છે રોટલી

જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું કે જેલ જવાનો યોગ જેની કુંડળીમાં હોય છે અથવા તો જે કોઈ આ’રો’પમાં ફસાઈ જાય છે તેવા લોકોને આ રોટલી ખવડાવવામાં આવે છે. તેમને જણાવ્યું કે વધુ જમાનત પર બહાર રહેલા અને જેના પર કેસ ચાલી રહ્યો હોય તેવા લોકો વધુ રોટલી ખાઈ છે.

દહેજ, હ’ત્યા અને હદેજના મામલાના આ’રો’પી લે છે આ રોટલીઓ

જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે જે લોકો દહેજ હ’ત્યાના મામલે જામીન પર રહે છે અથવા તો જે દહેજના કેસનો આ’રો’પી છે. તેને જેલ જવાનું નિશ્ચિત છે. એવા લોકો આ અભિમંત્રિત જેલની રોટલીનો ખાવામાં ઉપયોગ કરે છે. એક પરિવારે તો એક વખત 16 રોટલીઓ અભિમંત્રત કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *