છોકરીએ કર્યો એવો ડાન્સ કે જોઈ ને તમે ચોંકી જશો , જુવો વાઇરલ વિડીયો

આજકાલ સોશિયલ મોડિયા પર ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં છોકરીઓના ડાન્સ વિડીયો વધારે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક છોકરીએ આવો જ ડાન્સ વિડીયો અપલોડ કર્યો છે. જે ખૂબ વાઇરલ થયો છે.

ડાન્સમાં આપ્યા કમાલના અક્સપ્રેશન

વાઇરલ આ વિડીયો એક છોકરીના ડાન્સનો છે જેમાં તે ખૂબ સારો ડાન્સ કરી રહી છે. વિડોયોમાં છોકરી ચહેરા પર ખૂબ કમાલના એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે . આ છોકરી હિન્દી સોંગ પર કમાલના એક્સપ્રેશન આપી રહી છે . થોડા સમયના આ વિડિયોમાં છોકરીએ જોરદાર ડાન્સ કર્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Peu Beradas (@peubera)

ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થયો

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલો છે. છોકરીના ડાન્સના સ્ટેપ લોકોને ખૂબ પસંદ આવ્યા છે. અને લોકોએ આ વિડીયો ખૂબ શેર કર્યો . ઘણા બધા લોકોને આ ડાન્સ વિડીયો પસંદ આવ્યો અને કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *