સમાગમ માટે મહિલાઓમાં કા-મેચ્છા વધારવા માટે આ વસ્તુઓ છે ખાસ

સ-માગમ એક એવો અનુભવ છે, જે ન માત્ર તમને અંદરથી ખુશી આપે છે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ ખૂબ અસરકારક છે. સ-માગમ લાઇફ માટે ખૂબ જરૂરી છે. પરંતુ આજકાલની લાઇફમાં સ્ટ્રેસ, ટેન્શન અને ભાગદોડના કારણે સમય મળતો નથી.

કપલ્સમાં સ-માગમ ડ્રાઇવની કમી થઇ રહી છે. સ-માગમ એક્ષપર્ટની પાસે આ પ્રકારની સમસ્યા વાળા દર્દીઓ અને સવાલ આવતા રહે છે કે તે લોકોમાં સ-માગમ ની ઇચ્છા ખતમ થઇ ગઇ છે અને તેનો ભરપૂર આનંદ લઇ શકતા નથી.

મહિલાઓમાં સૌથી વધારે સ-માગમ ડ્રાઇવ એટલે કા-મેચ્છા માનવામાં આવે છે. પરંતુ બદલાતી લા-ઇફસ્ટાઇલના કારણથી હવે તેમનામાં કા-મેચ્છા ઓછી થઇ ગઇ છે. જોકે, નિષ્ણાંત મુજબ તે અલગ પોષક તત્વોને તેમની ડાયેટમાં સામેલ કરી લેશે તો તેની સ-માગમ ડ્રાઇવ નિશ્ચિત રીતે વધશે.

મેગ્નેશ્યિમ

મેગ્નેશ્યિમ મસલ્સને રિલે-ક્શ કરી ક્રેમ્પ્સથી રાહત અપાવવામાં મદદ કરે છે. ડાયટિશન સિંડી ક્લિંગર મુજબ, મેગ્નેશ્યિમ ઇં-સુલિનનું લેવલ મેનટેન કરી પીસીઓડીને દૂર રાખવામાં પણ મદદ કરે છે. જેથી રોજ મેગ્નેશ્યિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. રોજ ઓછામાં ઓછા 320 મિલીગ્રામ મેગ્નેશ્યિમ શરીરની અંદર જવું ખૂબ જરૂરી છે.

વિટામીન ડી

શરીરમાં જો વિટામીન ડીની ઉણપ થઇ જાય તો તેનાથી ન માત્ર હાડકાઓ કમજોર થાય છે. પરંતુ યી-સ્ટ ઇન્ફેક્શન,યુટીઆઇ અને વ-જાઇનામાં ઇ-ન્ફેક્શન થઇ શકે છે. ન્યૂયોર્કની ઇં-ટિગ્રેટિવ ગા-ઇનકોલજિસ્ટ વિટામીન ડી એન્ટી માઇક્રોબિયલ કમ્પાઉન્ડ ca-thelicidinsના પ્રો-ડક્શનને રિવાઇવ કરે છે.

ફાઇબર

ફાઇબર શરીરથી એ-સ્ટ્રોજનનું વધારે પ્રમાણમાં નીકાળવામાં મદદ કરે છે.આ હો-ર્મોન Pre-menstrual sy-ndrome (PMS)ને ઓછુ કરવા અને યૂ-ટર્સ ફા-ઇબ્રોઇડ્સને ખતમ કરવામાં મદદ કરે છે. આ પોષક તત્વો સિવાય ડેલી રુટીનમાં બદલાવ કરીને, સ-માગમ ની ઉ-ત્તેજના વધારનાર ખોરાકનું સેવન કરવાથી તમે તમારી સ-માગમ ડ્રાઇવ વધારી શકો છો. તે સિવાય એ-ક્સર્સાઇઝ અને કેટલાક ક-પલ યોગ દ્વારા પણ કા-મેચ્છાને વધારી શકાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *