સૂટ-બુટ પહેરીને છોકરીએ હરિયાણવી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

સોશિયા મીડિયા પર રોજ અજબ- ગજન વિડીયો અપલોડ થતા હોય છે. લોકો રોજ પોતાની આવડત અનુસાર નવા નવા વિડીયો બાવત હોય છે. એમા પણ સોશિયા મીડિયા પર અત્યારે સૌથી વધુ ડાન્સ વિડીયો અપલોડ થતાં હોય છે. અને અમુક ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે. મોટા પ્રમાણમાં લોકો હિન્દી સોંગ પર ડાન્સ કરતાં હોય છે. પણ અત્યારે હિંદીની સાથે હરિયાણવી સોંગ પર લોકો પોતાનો ટેલેન્ટ દેખાડી રહ્યા છે. તો એવો જ એક છોકરીનો હરિયાણવી ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ જોરદાર એકપ્રેશન સાથે કર્યો ડાન્સ

વાઇરલ આ ડાન્સ વિડીયો એક છોકરીનો છે. જે હરિયાણવી સોંગ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. વિડીયો જણાય છે કે ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીએ ઝિન્સ અને ટીશર્ટ પહેરેલું છે. છોકરી પોતાના વાળ ખુલ્લા રાખીને જોરદાર એકપ્રેશન આપી રહી છે. ડાન્સ કરતી વખતે છોકરીના ચહેરા પર ગજબની સ્માઇલ જોઈ શકાય છે. છોકરીના એકપ્રેશન લખો લોકોના દિલ જીતી દીધા. છોકરીનો ડાન્સ અને ડાન્સ સ્ટેપ એકપ્રેશન સાથે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે .

જુવો વિડીયો :

જમકાર થયો વિડીયો વાઇરલ

આમ તો સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો અપલોડ થતાં હોય છે . જેમાં ઘણા વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે . આ છોકરીનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો . આ વિડીયો યૂટ્યૂબ પર imekta નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખ વખત જોવાયો છે. લોકો 3 મિનિટથી વધુ લાંબા વિડીયો જોવાનું પસંદ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *