છોકરીએ સ્ટુડિયોમાં ઉર્વશી રૌતેલાના ફેમસ સોંગ પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમે પણ દિવાના બની જશો, જુવો વિડીયો

ડાન્સના વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જોવા મળે છે. લોકો નવા નવા સોંગ પર ડાન્સના વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. આમ પણ ડાન્સના વિડીયો જોવાનું લોકો ખૂબ પસંદ કરે છે. આજકાલ તો ઘણા લોકોએ ડાન્સને પોતાની લાઇફની એક હિસ્સો બનાવી દીધો છે. ખરેખર ડાન્સ કરીને લોકો ઘણા પ્રફુલ્લિત થઈ જાય છે. અને ખુશીની લાગણી અનુભવતા હોય છે. આવો જ એક છોકરીનો ડાન્સનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ ‘આશિક બાનાયા આપને’ સોંગ કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી સ્ટુડિયોમાં વાઇટ ટી- શર્ટ અને બ્લૂ ઝિન્સ પહેરી ખૂબ જ ફેમસ આશિક બનાયા’ સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. વિડીયોમાં છોકરીએ એક્સપ્રેશન પણ ગજબના આપ્યા છે. તેના ચહેરા પરના એક્સપ્રેશન જોતાં લાગી રહ્યું છે કે તે ખૂબ ખુશ છે. છોકરીએ તેની કાતિલ અદાઓથી હજારો લોકોના દિલો પર રાજ કરી લીધું છે. તેમજ લોકોને છોકરીનો આ ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. અને વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by AK_mjdi (@aakanksha_mjdi)

ડાન્સમાં જોવા મળ્યો કમાલનો ઉત્સાહ

સ્ટુડિયોમાં ડન્સ કરી છોકરી ગજબના ડાન્સ સ્ટેપ કાંતિ રહી છે . છોકરીના કમાલના એકપ્રેશન અને હાથના મૂવ એકપ્રેશન લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર આકાંશ નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યારે સુધીમાં ડાન્સ વિડિયોને 5 હજાર લાઇક્સ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં એકે લખ્યું છે ‘બવાલ કાર દિયા ‘,તો બીજાએ લખ્યું ‘ઓસમ ડાન્સ ‘.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *