છોકરીએ હિન્દી સોંગ પર એવું જબરજસ્ત એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ તેના દિવાના બની જશો, જુવો વિડીયો

સોશિયલ મીડિયા પર રોજ નવા-નવા વિડીયો વાઇરલ થતા હોય છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા રહેલી હોય છે. લોકો પોતાનું ટેલેન્ટ સોશિયલ મીડિયા પર ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમ દ્વારા પ્રદર્શન કરતાં હોય છે. અપલોડ કરવામાં આવેલા વિડીયો મોટાભાગના ડાન્સના જ હોય છે. લોકો ડાન્સના વિડીયો ખૂબ પસંદ પણ કરતાં હોય છે. અમુક વિડીયો અજાણતામાં જ વાઇરલ થઈ જતા હોય છે. જેમાં આ એક વિડીયો પણ છે તો ચાલો જાણીએ તેના વિશે..

છોકરીએ સોંગ સાથે આપ્યું જોરદાર એક્સપ્રેશન  

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અંદર પિન્ક કલરની સાડી પહેરી ‘ ગુસ્તાખ દિલ તેરે લિયે ‘ સોંગ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. છોકરીના એક્સપ્રેશન એટલા જોરદાર છે કે લોકો તેને જોતાં જ રહી ગયા. સાડી પહેરીને એક્સપ્રેશન આપતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરીએ તેની કાતિલ અદાઓથી થોડી જ સેકન્ડના વિડીયોમાં હજારો લોકોના દિલો પર રાજ કરી લીધું છે. અને લોકોને આ વિડીયો ખૂબ પસંદ પણ આવી રહ્યો છે.

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by Sneha Tomar (@tomar.sneha)

વિડીયોમાં જોવા મળી છોકરીની માસુમિયત  

વાઇરલ વિડીયોમાં એક્સપ્રેશન આપતી છોકરીના ચહેરા પર ખૂબ માસુમિયત જોવા મળે છે જે લોકોને ઘણી પસંદ આવી છે. અને આ વિડીયો લોકોએ ઘણો શેર પણ કર્યો છે. આ વિડીયો પર થોડા જ સમયમાં 2 હજાર જેટલી લાઇક મળી ચૂકી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. સાથે જ કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ પણ આપી છે જેમાં એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ યુ આર સો પ્રિટી, ક્યૂટ, એન્ડ ગ્રેસફૂલ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *