બે છોકરીઓએ લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, વિડીયો જોઈ તમે પણ નાચવા લાગશો..

આજકાલ લોકો પોતાની ખુશીની પળો કેમેરામાં કેદ કરતાં હોય છે અને પછી લોકો સાથે શેર કરતાં હોય છે. લોકો પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે કઈક અલગ અને ખાસ આયોજન કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો પણ કઈક આવો જ છે જેમાં બે છોકરીઓ લગ્ન પ્રસંગમાં ડાન્સ કરી રહી છે.

છોકરીઓએ કર્યો સ્ટેજ પર ડાન્સ

આ વિડીયો એક લગ્ન પ્રસંગનો હોય એવું લાગી રહ્યું છે જેમાં બે છોકરીઓ સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. બંને છોકરીઓ ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને જેવુ સોંગ શરૂ થાય છે કે તેવો ડાન્સ કરવા લાગે છે. ચણિયા ચોલી પહેરીને ડાન્સ કરતી છોકરીઓ ખૂબ સુંદર લાગી રહી છે અને ડાન્સ પણ ખૂબ સારો કરી રહી છે.

જુવો વિડીયો :

લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો

લગ્ન પ્રસંગના ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. લોકોએ આ વિડીયો ખબ પસંદ કર્યો છે અને તેના પર 24 હજાર જેટલી લાઇકો મળી છે. ઘણા વ્યક્તિઓએ કોમેન્ટ પણ આપી છે જેમાં એક વ્યક્તિએ ‘ બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું હતું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *