આ છોકરીએ રસ્તા પર એવો ડાન્સ કર્યો કે જોનાર લોકો તેની નજર હટાવી ન શક્યા, જુવો વિડીયો

આજના સમયમાં કોઈ પણ રાજ્ય કે સમાજ હોય દરેક જગ્યાએ પ્રસંગો ધામધૂમથી ઉજવાય છે. અને પ્રસંગ હોય અને ડાન્સ ન હોય એવું તો ના જ બને, આજકાલ તો લોકો કોઈ પણ જગ્યા હોય ડાન્સ કરવાનો મોકો નથી છોડતા.  ડાન્સના નાના વિડીયોનું ચલણ સોશિયલ મીડિયા પર ખૂબ વધી ગયું છે. આજના સમયમાં આવા નાના વિડીયો જોવાનું લોકો વધારે પસંદ કરે છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ રસ્તા પર લગાવ્યા જોરદાર ઠુમકા 

વિડીયો જોતાં જણાય છે કે છોકરી રસ્તા પર પીળા કલરનો ડ્રેસ પહેરી એક રાજસ્થાની લગ્ન ગીત પર પોતાના હાવભાવ આપી રહી છે. તેના ડાન્સ સ્ટેપ ખૂબ કમાલના છે અને તેના ડાન્સમાં તેની ખુશી સાફ નજર આવે છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે તેના ચહેરા પરના એક્સપ્રેશન લોકોને પસંદ આવ્યા છે. છોકરીએ ઉત્સાહ સાથે ડાન્સ કરીને થોડી સેકન્ડમાં હજારો લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે. અને વિડીયો લોકો વારંવાર જોવા લાગ્યા છે.

 જુવો વિડીયો :

છોકરીએ ડાન્સ દ્વારા વ્યક્ત કર્યા પોતાના હાવભાવ 

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરીએ સોંગ સાથે ડાન્સ કરી પોતાના હાવભાવ વ્યક્ત કર્યા છે. તેનો આ ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને આ વિડીયો લોકોએ ઘણો શેર કર્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેને 26 હજાર કરતાં વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે. અને કેટલાક લોકોએ પોતાની અભિવ્યક્તિ આપતા કમેન્ટમાં ‘ વેરી બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું તો ઘણા ને તેનો મેકઅપ પસંદ આવ્યો છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *