છોકરીએ હિન્દી સોંગ પર લગાવ્યા જબરદસ્ત ઠુમકા જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો
અત્યારે સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ જ અપલોડ થઈ રહ્યા છે કારણ કે નવું વર્ષ શરૂ થયું છે જેથી લોકો નવા વર્ષના સ્વાગતમાં લોકો નાચી રહ્યા છે. અને પોતાના ડાન્સ વિડીયો બનાવી સોશિયા મીડિયા પર અપલોડ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ડાન્સ લોકોને જોવો અને કરવાનો એમ બંનેમાં જ મજા આવે છે.ઓછામાં ઓછા સમયમાં નાનો વિડિયો બનાવી ને સોશિયલ મીડિયાના માધ્યમ દ્રારા પ્રદશન કરતાં હોય છે.એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
છોકરીએ સોંગમાં આપ્યા કમાલના એકપ્રેશન
વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર લાલ કલરની સાડી પહેરી હિન્દી સોંગ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. છોકરીના એક્સપ્રેશન એટલા જોરદાર છે કે લોકો તેને જોતાં જ રહી ગયા. સાડી પહેરીને એક્સપ્રેશન આપતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરીએ તેની કાતિલ અદાઓથી થોડી જ સેકન્ડના વિડીયોમાં હજારો લોકોના દિલો પર રાજ કરી લીધું છે. અને લોકોને આ વિડીયો ખૂબ પસંદ પણ આવી રહ્યો છે.
જૂવો વિડીયો :
View this post on Instagram
વિડીયોમાં જોવા મળી છોકરીની કતીલાના અદા
વાઇરલ વિડીયોમાં એક્સપ્રેશન આપતી છોકરીના ચહેરા પર ખૂબ ગજબનો ઉત્સાહ જોવા મળે છે જે લોકોને પસંદ આવી રહ્યો છે.અને લોકોએ વિડીયોને ઘણો શેર પણ કર્યો છે. આ વિડીયો પર થોડા જ સમયમાં 3 હજાર જેટલી લાઇક મળી ચૂકી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. સાથે જ કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ પણ આપી છે જેમાં ‘જાન લોગે હમારી’, ‘વો વેરી નાઇસ ‘.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં