છોકરાએ છોકરીને કહ્યું કે બ્રા ને હિન્દીમાં શું કેવી, અને પછી જે જવાબ મળ્યો….

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવક રસ્તા પર જતા લોકોને ડબલ મિલિંગ વાળા સવાલ પૂછે છે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તે જતા લોકોને ડબલ મિલિંગ વાળા સવાલ પૂછે છે. આ યુવક છોકરીને પૂછે છે કે બ્રા ને હિન્દીમાં શું કેવી અને આ સાંભળીને છોકરી એવા રીએકશન આપે છે કે તમે પણ જોતાં જ રહી જશો પછી આ યુવક આ જ સવાલ રસ્તે જતી બીજી છોકરીઓને આજ સવાલ પૂછે છે. પરંતુ કોઈ પણ છોકરીને આ સવાલનો સાચો જવાબ આવડતો નથી.

આ પછી આ યુવક છોકરીઓને આવા જ બીજા સવાલ પૂછે છે તે એક છોકરીને પૂછે છે કે ટાયનું હિન્દી શું કેવી છે અને આ સાંભળીને છોકરી પણ વિચારવા લાગે છે પછી આનો જવાબ આપતા કહે છે કે કંઠલંગોટ, અને આ સાંભળીને છોકરી પણ આશ્ચર્ય પામી જાય છે. અને છેલ્લે સવાલ પૂછતાં કહે છે કે બ્રા ને હિન્દીમાં શું કેવાય અને આ સાંભળીને યુવતી યુવકના જે હાલ કરે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 3 કરોડથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 2 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓને ડબલ મિનિગ વાળ સવાલ પૂછે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *