છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ , જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર લોકો પોતાના નવા નવા વિડીયો અપલોડ કરતાં હોય છે. કોઈ પ્રસંગ હોય કે પછી તહેવાર હોય લોકો બધી જ પળોના વિડીયો બનાવતા હોય છે. અને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરતાં હોય છે. એમા પણ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવા મળે છે. એક છોકરીનો હિન્દી ફેમસ સોંગ પર જબરદસ્ત ડાન્સ વિડીયો ખૂબ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા જોરદાર એકપ્રેશન

વાઇરલ ડાન્સ વિડીયો એક છોકરીનો છે, જે હિન્દી સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. વિડિયોમાં ડાન્સ કરતી છોકરીએ બ્રાઉન કલરની સાડી પહેરી છે. છોકરી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીના ચહેરા પર કામના એકપ્રેશન છે, અને સુંદર સ્માઇલ પણ છે. આ થોડી સેકેન્ડ નો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જબરદસ્ત સોંગ પર છોકરી કમાલનો ડાન્સ કર્યો અને તેની કમાલની અદા લોકોના દિલમાં થોડા સમયમાં જગ્યા કરી લીધી.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Muskan verma (@muskanv532)

લોકોએ ખૂબ પસંદ કર્યો ડાન્સ વિડીયો

છોકરીનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો, લોકો વારંવાર વિડીયો જોઈ રહ્યા છે. અને ખૂબ શેર કરી રહ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્ટરગ્રામ રીલ્સ પર ‘મુસ્કાનવ 532 ‘ નમન અકાઉન્ટ દ્વારા અપલોડ કરવાના આવ્યો છે. વિડિયોને 12 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણા બધા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ખૂબ સુંદર ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *