છોકરીએ હોસ્ટેલ રૂમમાં એકલતામાં કરી નાખ્યો એવો ડાન્સ કે જોઈને તમને પણ આવશે શરમ…

આજના યુગ એટલે સોશિયલ મીડિયાનો યુગ એવું કહેવામાં આવે છે, અને આ કહવું પણ કઇ ખોટું નથી. આજે તમે પ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોતા હશો જેમાં કેટલાક લોકો ડાન્સ કરે છે તો કેટલાક પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે, પરતું આ વિડીયોમાં મોટા ભાગના વિડીયો યુવતીઆ હોય છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરતાં હોય છે, આજે અમે પણ તમને એક એવો જ વિડીયો વિષે વાત કરીશું.

હોસ્ટેલ રૂમમાં છોકરીએ કર્યો ડાન્સ

આ વિડીયોમાં તમે એક યુવતીને ડાન્સ કરતાં જોઈ શકો છો, આ યુવતી પોતાની હોસ્ટેલ રૂમમાં એકલી ડાન્સ કરી રહી છે. આ વિડીયો માં આ યુવતી બોલિવૂડઆ કોઈ સોંગ પર ડાન્સ કરે છે પરંતુ તે કી સ્પસ્ટ સાંભળી શકાતું નથી. પરંતુ આ યુવતી ડાન્સ કરતાં કરતાં કેટલીક એવી અદાઓ બતાવે છે કે તે જોઈને કોઈને પણ શરમ આવી જાય.

આ યુવતી શોર્ટ પહેરીને હોસ્ટેલ રૂમમાં એકલતાનો લાભ ઉઠાવીને વિડીયોમાં એવો ડાન્સ કરે છે કે જોનારના પણ પરસેવા છૂટી જશે, આમ યુવતીઑ એકલતામાં આવી રીતે ડાન્સ કરતાં ઘણા બધા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે, પરંતુ આ વિડીયો જોશો તો તમને પણ થશે કે આવી રીતે કોણ ડાન્સ કરે.

જુવો વિડીયો 

લોકો કરી કોમેન્ટ

આ વિડીયો યુ ટ્યુબ પર બુલબુલ ન્યૂજ નામની કોઈ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે, અને આ વિડીયો ને અત્યાર સુધીમાં હજારોમાં વ્યૂ મળી ચૂકયા છે અને ઘણા બધા લોકોએ આ વિડીયોને પસંદ પણ કર્યો છે. આમ તમે અમને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *