સાડી પહેરીને છોકરીએ આપ્યા એવા એક્સપ્રેશન કે હરરોના દિલ ધાયલ કરી દીધા, જુવો વિડિયો

આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો વઘારે અપલોડ કરવામાં આવે છે અને તેને લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવે છે. ખાસ કરીને છોકરીઓમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. જે આજકાલ એક શોખ બની ગયો છે. આવી જ એક છોકરી જેમણે પણ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકો નું દિલ જીતી લીઘું છે.

છોકરીએ સાડી પહેરી લગાવ્યા ઠુમકા

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડીયોમાં એક છોકરી જોરદાર ડાન્સ કરી રહી છે. આ છોકરી સાડી પહેરી અને પાલવ ઓઢી જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. તેમજ તેના ચહેરા ના હાવભાવ બતાવી રહ્યા છે કે તે ખૂબ જ ખુશ લાગી રહી છે. બ્લૂ કલરની સાડી પહેરેલી આ છોકરી ખૂબ સરસ ડાન્સ કરી છે. જે આ વિડીયોમાં જોઇ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

લોકોએ રજૂ કરી પોતાની અભિવ્યક્તિ

વાઇરલ થયેલા આ વિડીયોમાં છોકરીનો ડાન્સ જોઇને લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે. લોકોએ આ વિડીયોને ઘણી વખત જોયો છે. અને પસંદ પણ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને ૧ લાખથી પણ વધૂ લોકોએ પસંદ કર્યો છે, અને દરેકે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *