બાપ રે બાપ!! આ છોકરી તો શું કમર લટક-મટક કરી છે? તમે આવો ડાન્સ ક્યારેય નહીં જોયો હોય

સોશિયલ મીડિયા પર દરરોજ ડાન્સના નવા વીડિયો જોવા મળે છે. હવે એક છોકરીનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

છોકરીનો ડાન્સ વાયરલ વીડિયો

આ ડાન્સ વીડિયો લોકોને દિવાના બનાવી રહ્યો છે. આ ડાન્સમાં છોકરીની સ્ટાઈલ, હોટનેસ લોકોના દિલ જીતી રહી છે. આ છોકરીના લટકા ઝટકા વખાણ કરવા લાઇક છે. આ વીડિયો જોઈને લાગે છે કે આ છોકરી ખાલી ટેરેસ પર ડાન્સ કરી રહી છે. લોકો ‘મે તેરા બોયફ્રેન્ડ સોંગ’ પર આ છોકરીના ડાન્સને પસંદ કરી રહ્યા છે.

જુવો વિડિયો 

આ વીડિયોને કનિષ્ક ટેલેન્ટ હબના નામથી યુ ટ્યુબ એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. હજારો લોકોએ આ વીડિયો જોયો અને ઘણા લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *