હું 34 વર્ષની છું, મને મારા પતિ રોજ રાત્રે પોતાના જોડ ઓપન કરીને સુવડાવે છે, મને તે ગમતું નથી તો હું શું કરું..
સવાલ- હું 34 વર્ષની છું, મને મારા પતિ રોજ રાત્રે પોતાના જોડ ઓપન કરીને સુવડાવે છે, અમે 3bhk માં રહીએ છે પણ હવે બાળકો ના લીધે મને બીક લાગે છે, એક મહિલા સુરત
જવાબ- હવે ધીમે થી તમે તમારા પતિને સમજાવો કે આપણે બાળકો પણ મોટા થઈ ગયા છે પણ તમે સમજો તો વધુ સારું, રોજ રોજ આ વાત કહેશો તો તમારા પતિ પણ સુધરી જશે
સવાલ- મારા મામાનો દીકરો મને લાઈક કરે છે, અને તેને મને પ્રપોસ કર્યું તો શું હું એને સ્વીકારી લવ ? -એક યુવતી (આણંદ)
જવાબ- જો એક નોર્મલ વાત તમને સમજાવું જે તમે સમજો તો વધુ સારું, તમને કોણ ગમે છે એ મહત્વનું છે, બાકી કોઈપણ પ્રપોસ કરી દે તો શું તમે હા કહી દેશો ? આ ફેંસલો તમારે કરવાનો છે, તમે યોગ્ય રીતે કરો
સવાલ- મારા સસરા મને કોઈકવાર ભૂલમાં અડપલા કરતા હોય એવું કરે, પણ એ જાણી જોઈને જ અડપલા કરતા હોય છે, પેહલા તો મને ગુસ્સો આવતો પણ મારા પતિ બહાર છે તો હવે મને ગમવા લાગ્યું છે તો શુ હું મારા સસરા જોડ…? -એક મહિલા- રાજકોટ
જવાબ- પહેલી વાત કે સસરા એટલે બીજા બાપ સમાન વ્યક્તિ, તો શું કોઇ એની જોડે સબંધ રાખવાનું સ્વીકાર કરી શકે ?? બસ આ વાતમાં જ તમને મારો જવાબ મળી ગયો હશે અને તમે સમજુ હશો તો તમે મારી વાત સમજી જ ગયા, આભાર
સવાલ- મારા ઘરની બાજુમાં રહેતી એક આંટીને હું લાઈક કરું છું, શુ તેઓ મને લાઈક કરશે ? -એક યુવક( અમદાવાદ)
જવાબ- હવે એ તો એ આંટી જ તમને કહી શકે છે, કે એ તમને લાઈક કરશે કે નહીં, પણ હા તમે એમને મોટી ઉંમર તરીકે સંબોધી છે તો તેમાં ના પડો તો સારું.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.