એક બાપે દીકરી માટે કરી નાખ્યું એવું કાર્ય કે જે પણ આ કાર્ય વિશેજાણે છે તે એકજ વાત કહે છે બાપ હોય તો આવો …

મિત્રો પિતા અને દીકરી નો સંબંધ પણ દરિયા કરતાં પણ વધારે ઊંડો છે. કોઈપણ પિતા દરેક ઘરના દીકરાને ભલે વટ તો હશે, ખીજાતો હશે. પરંતુ એ જ બાપ જ્યારે દિકરી ની વાત આવે ત્યારે પોતાની દીકરીની દરેક નાની-નાની ફરમાઈશ પણ પૂરી કરે છે, અને તેના દીકરીની ખોટી જીદ પણ નજર અંદાજ કરી દે છે. દીકરો કંઈક માંગે તો તે દીકરાને ના પાડી શકે છે.

જ્યારે દીકરી કંઈક પિતા પાસે માંગે છે, તો તે ગમે તેમ કરીને દીકરીની ઈચ્છા પૂરી કરે છે. ભલે પછી દુનિયા તે પિતાનું બધુ લૂંટી લેતો પણ તે હા-ર માનતો નથી. અને પોતાની જ દીકરી ના આંખમાં આંસુ જોઈને જે પોતે અંદરથી તૂટી જાય છે એને જ પિતા કહેવાય છે. અને દીકરીનું પણ આવું જ છે તે જ્યારે ઘરમાં રહે છે ત્યારે તેને કોઈ પણ વાતમાં પોતાના પિતાનું ઘ-મંડ હોય છે કે જો કોઈએ કંઈ કહ્યું તો તે તરત જ જવાબ આપતા કહી દે છે.

કે પપ્પાને આવવા દો, હું પછી જણાવું છું. મિત્રો ભલે દીકરી ઘરમાં રહે છે પોતાની માતા સાથે અને તેના પરિવાર સાથે પરંતુ દીકરીને હિંમત હંમેશા માટે તેના પિતા હોય છે. પિતા માટે દીકરીઓ ક્યારેય પરીથી સહેજ પણ ઊતરતી હોતી નથી. એટલે જ એક પિતા પોતાની દીકરીના જીવનની દરેક ક્ષણને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. આંધ્રપ્રદેશમાં રહેતા એક પિતાએ દીકરી માટે કંઈક આવું જ કર્યું હતું.

તેલુગુ પરંપરા પ્રમાણે, અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે. તેલુગુ માટે અષાઢ મહિનો ઘણો જ પવિત્ર છે. નવપરિણીત યુગલ માટે આ મહિનો ખાસ હોય છે. પરંપરા પ્રમાણે, આ મહિને નવપરિણીત દીકરીને માતા-પિતા ભેટ આપે છે, જેમાં મીઠાઈઓથી લઈ સાડીઓ સહિતની વિવિધ ગિફ્ટ્સ સામેલ હોય છે. આ પરંપરાને નિભાવતા પિતાએ દીકરીને ટ્રક ભરીને ભેટ મોકલાવી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *