સં@ભોગ દરમિયાન કરશો આવું તો બર્ન થઇ જશે કેલરી

થોડાક સમય પહેલા એક સ્ટડીમાં સામે આવ્યું હતુ જેમા કહેવામાં આવ્યું કે સ-માગમથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. જોકે તેને લઇને ઘણા લોકોના મનમાં શંકા રહી છે. પરંતુ કેટલાક હેલ્થ એક્ષપર્ટ મુજબ, સ-માગમથી ખૂબ કેલરી બર્ન થાય છે. નિષ્ણાંત અનુસાર સ-માગમ દરમિયાન 6 રીતે મોટા પ્રમાણમાં કેલરી બર્ન કરી શકાય છે.

માનો કે ન માનો નિષ્ણાંતનું કહેવું છે કે કિ-સિંગથી એક કલાકમાં 68 કેલરી બર્ન થાય છે. લૉસ એન્જલિસના સે@ક્સોલૉજિસ્ટ જૈયા કિંજબેક અનુસાર, જો કિં-સિંગ વધારે જોરદાર હોય તો તેનાથી એક કલાકમાં 90 કેલરી સુધી બર્ન થઇ શકે છે.

એલએ વીકલી મુજબ, મે-કિંગ આઉટ સેશન દરમિયાન ક-પલ્સ વધારે હોય અને સે@ક્સી કપડા પહેરે છે તો તેનાથી વધારે કેલરી બર્ન થાય છે. સા-ઇકોથેરપિસ્ટ અને રિ-લેશન એક્ષપર્ટ ગિલ્ડા કાર્લે અનુસાર,સિજલિંગ કપડામાં લ-વમેકિંગથી શ્વાસની ગતિ વધી જાય છે અને તેનાથી 230 કેલરી પ્રતિ અડઘા કલાક સુધી બર્ન કરી શકાય છે. સેશન દરમિયાન જેટલો પરસેવો થશે એટલી જ કેલરી બર્ન થશે.

તમને ભલે મસાજ ન ગમે પરંતુ મસાજ તમારા પાર્ટનરથી મળે તો વાત કઇક અલગ છે. મનો-ચિકિત્સક કૈરોલ લી-બરમેન મુજબ મસાજ દ્વારા પ્રતિ કલાકમાં 80 કેલરી બર્ન થાય છે. જોકે, સારા મસાજથી હાર્ટ રેટ વધી જાય છે. જેના કારણથી બોડી કેલરી બર્નિંગ મોડમાં આવી જાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *