છોકરીએ દરિયા કિનારે સાડીમાં બતાવી એવી એવી અદાઓ કે પાણીમાં પણ લગાવી તેના હુસ્નથી આગ…

ઈન્ટરનેટ પર દરેક પ્રકારના વિડીયો જોવા મળે છે બોલીવુડ ફિલ્મો આજે લોકોએ ખૂબ પસંદ આવે છે અને તેના સોંગ અને ડાઈલોગ લોકો ફોલોવ કરતાં હોય છે. લોકો પોતાના મનપસંદ ફિલ્મસ્ટારની દરેક વસ્તુ ફોલોવ કરતાં હોય છે. આજે લોકો હિરોઈનો ને પણ ટક્કર આપે એવો ડાન્સ કરે છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. એવામાં કેટલાક વિડીયો વાઇરલ થઈ જતાં હોય છે આવો જ એક છોકરીનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ સોનાક્ષીના સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ  

વાઇરલ વિડીયોમાં છોકરી દરિયા કિનારે બ્લૂ કલરની સાડી પહેરીને સોનાક્ષી સિન્હાના હિન્દી સોંગ ‘ સાડી કે ફાલસા ‘ પર જોરદાર એક્સપ્રેશન સાથે ડાન્સ કરે છે. સાડી પહેરીને તે જે ડાન્સ કરે છે તે ખરેખર ખૂબ કમાલનો છે. તેની માસુમિયત અને તેની કાતિલ અદા લોકોને ખૂબ ભાવિ છે. તેના આ થોડી ક્ષણના વિડીયોમાં હજારો લોકોના દિલ પર રાજ કરી લીધું છે. લોકો આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :     

 

View this post on Instagram

 

A post shared by Simran Sharma (@simisharma.5)

છોકરીએ ડાન્સમાં સોનાક્ષીને આપી ટક્કર  

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરી ગજબનો ડાન્સ કરી સોનાક્ષીને ટક્કર આપે છે. તેનો આ ડાન્સ લોકોને ઘણો પસંદ આવ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર સિમિશર્મા નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામમાં આવ્યો હતો. અને થોડા જ સમયમાં તેને 17 હજાર કરતાં વધુ લોકોએ પસંદ કર્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટમાં ‘ નાઇસ ડાન્સ ‘ લખ્યું છે તો અન્ય એક વ્યક્તિએ ‘અમેજિંગ ‘અને ‘ સૂપર્બ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *