મોબાઇલ રિચાર્જની દુકાને આપ્યો મેં નંબર, રિચાર્જના બહાને લગાડ્યો મારો નંબર, રિચાર્જ માટે ન માંગ્યા રૂપિયા…અનલીમીટેડ કોલના મને મળ્યા જલસા

હવે તો બધુ એક એપ્લીકેશન પર યા તો ઓનલાઇન એક ક્લિક પર થઇ જાય છે..પણ આ વાત એ સમયની છે જ્યારે મોબાઇલ રિચાર્જ માટે દુકાને ધક્કા ખાવા પડતા હતા..પણ આ ધક્કામાં પણ મજ્જા હતી એ વાત મારા સિવાય તમને કોઇ નહીં કહી શકે.

મિત્રો મારું નામ મૈત્રી છે અને હું તમને આજે મારા જીવનનો એક એવો અનુભવ કહેવા જઇ રહી છું કે જ્યારે મોબાઇલના ઇનકમિંગના અને આઉંટ ગોઇંગના બહુ રૂપિયા લાગતાને ત્યારે મેં અનલિમિટેડ ફોન વાપરીને બિન્દાસ્ત જલસા કર્યા હતા

હવે આપને થતું હશે કે વળી એવી તો કંઇ કંપનીના પ્લાન આ મૈત્રી પાસે હશે કે તેને બધું જ અનલિમિટેડ મળતું હતું અને તે પણ એકપણ રૂપિયો ચૂકવ્યા વિના.

પણ દોસ્તો તમને કદાચ ખબર નહીં હોય કે મૈત્રી પાસે જે હતું તે આમ તો બધી જ છોકરીઓ પાસે હોય છે પણ બધી જ છોકરીઓ મૈત્રી જેવો તેનો લાભ લઇ શકે તેવી નથી હોતી.

હું જ્યારે પહેલી વખત મોબાઇલ લેવા ગઇ ત્યારે મોબાઇલના શોરૂમમાં મેં સેલ્સમેનને મારી વાતોમાં એવો પલાળી દીધો હતો કે મારી સાથે વાતો કરતા કરતા જ તેને બાથરૂમમાં જવાની ઇચ્છા થઇ અને બહાર જ્યારે તે આવ્યો ત્યારે મેં એને એર કન્ડીશનમાં પણ પરસેવે રેબઝેબ જોયો હતો હવે વિચાર કરો કે મારી વાતોમાં એવું તો શું હશે કે એ સમયે તેણે મને મોબાઇલમાં પોતાના ખિસ્સામાંથી નાખીને પણ મોટું ડિસ્કાઉન્ટ આપી દીધું હતું

જો કે આ વખતે વાત અહીં મોબાઇલ ખરીદીના ડિસ્કાઉન્ટની નથી પણ મોબાઇલના રિચાર્જની છે..મોબાઇલ ખરીદી માટે તો એકવખત ખર્ચો કરવો પડે પણ આ મોબાઇલ રિચાર્જનું તો અમારા લેડીઝના પિરિયડ જેવું હોય છે દર મહિને ઉભું જ હોય હવે આ મોબાઇલ રિચાર્જના પૈસા કાઢવા ક્યાંથી હું કોઇ એવી મોટી જોબ તો કરતી જ ન હતી એટલે મારા કંઇક એવી સ્કીમ ઉભી કરવાની હતી કે મારા મોબાઇલ રિચાર્જના ખર્ચા કોઇક બીજો ભોગવે.

એટલે મેં એક અઠવાડીયા સુધી અમારા વિસ્તાનરી જેટલી પણ મોબાઇલ રિચાર્જની દુકાનો છે ત્યાં જઇને મોબાઇલ રિચાર્જની સ્કીમ જાણી..મોબાઇલની સ્કિમ તો માત્ર એક બહાનું હતું મારે તો એવો કોઇક રસિલો માણસ ગોતવાનો હતો કે જે કેળાની છાલ વિના જ લપસી જાય અને ચારેક દિવસમાં જ મારી તલાશ પૂરી થઇ ગઇ કેમકે હું દરેક મોબાઇલની દુકાનોમાં જઇને એવી મીઠી મીઠી વાતો કરતી કે સામેની વ્યકિત પલળી જાય હવે તેમાં કોઇ કેટલી ઝડપથી પલળે છે તેની બસ તલાશ હતી અને આવો જ એક મોબાઇલ રિચાર્જની દુકાન ધરાવતો હિતેશ મળી ગયો.

મેં હિતેશને મારી વાતોમાં લાવીને મારો મોબાઇલ નંબર આપ્યો અને કહ્યું કે હિતેશ મને ફોન કરજે જો મોબાઇલ રિચાર્જની કોઇ સારી સ્કીમ આવે તો..સ્કીમ આવે તો ઠીક છે નહીં આપણે વાતો કરીશું એવું કહીને મેં આપેલી સ્માઇલે હિતેશને તો પહેલેથી જ હલબલાવી દીધો હતો

હિતેશનો એક રાત્રે ફોન આવ્યો અને ફોન પર મેં તેની સાથે અડધો કલાક જેવી વાત કરી તેમાં તો મેં હિતેશને બે વાર પલાળી દીધો કેમકે મારી સાથે વાત કરતા કરતા હિતેશના સ્વયં સંતોષના આંચકા તેના અવાજમાં મેં અનુભવ્યા હતા

હિતેશ જ્યારે મારી વાતોમાં સંપૂર્ણપણે સ્વયં સંતોષની નજીક જ હોય ત્યારે હું રિચાર્જનું કહું એટલે તે મારી વાતને અટકાવીને બીજી વાતો ચાલુ રાખવા કહેતો અને રિચાર્જ તારું હું કરી દઇશ તેમ કહીને વાતને બીજે લઇ જતો અને મારું કામ થઇ જતું

આમ હિતેશને હલાવીને મેં મારી ગાડી ઘણો સમય સુધી ચલાવી હતી. પછી તો હિતેશ તેના ઘરના પૈસા નાખીને પણ મારું રિચાર્જ કરી દેતો મારે કહેવું પણ નહોતું પડતું કેમકે જો મારો મોબાઇલ રિચાર્જ ન થાય તો તે ડિસ્ચાર્જ થઇ જતો હતો.

પછી તો મેં આખા વર્ષનું રિચાર્જ કરાવ્યુ પણ આખા વર્ષના રિચાર્જ માટે મારે હિતેશની બેટરીને પણ ફૂલ ચાર્જ કરી દેવી પડી અને આ વખતે હિતેશ તો હલ્યો જ હતો પણ મારે પણ સાથે હલવું પડ્યું હતું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *