છોકરીએ હિન્દી સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈએ તમે પણ નાચી ઊઠશો, જુવો વિડીયો

અત્યારના જમાનામાં બધી જ ઉમંરના લોકોને ડાન્સ કરતાં હોય છે. એમ પણ સૌથી વધુ યુવાન વયના લોકો ડાન્સ કરતાં હોય છે અને આવા નવા નવા ડાન્સ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. તેથી ઈન્ટરનેટ પર રોજ લાખો હજારો ડાન્સ વિડીયો અપલોડ થઈ છે, અને લાખો લોકો આવા ડાન્સ વિડીયો જોવે છે અને પસંદ પણ કરી રહ્યા છે. કોઈ પણ સોંગ હોય પરંતુ છોકરીઓ તો ડાન્સ તો કરે જ છે. સૌથી વધુ ડાન્સ વિડીયો છોકરીઓ દ્વારા જ બનતા હોય છે. આજે એક છોકરીનો ડાન્સ વિડિયા વિષે વાત કરીએ..

છોકરીએ સોંગ સાથે કર્યો જબરજસ્ત ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર હિન્દી સોંગ પર પોતાના કમાલના એકપ્રેશન દ્વારા હાવભાવ આપી રહી છે. છોકરીએ બ્લેક ટી-શર્ટ અને સ્કાઈ બ્લૂ ઝિન્સ પહેરીને ગજબના ઉત્સાહ સાથે જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરી છોકરી ખૂબ જ જોશ સાથે નાચી રહી છે. ડાન્સની શરૂઆતમાં છોકરી બેઠેલી છે અને પછી સોંગ સારું થતાં પોતાના ચહેરા પર સ્માઇલ સાથે ડાન્સ કરે છે. છોકરી ડાન્સમાં કમાલના એકપ્રેશન અને મૂવ કરી રહી છે. લોકોને છોકરીની કતીલાના અદા ખૂબ ભાવિ છે, લોકો વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Sђωeta🌹 (@shweta_singh6_)

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

વાઇરલ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરી કમાલના એટીટુડ સાથે ડાન્સ કરી રહી જે લોકો પસંદ કરી રહ્યા છે . આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પે shweta_singh6 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ડાન્સ વિડીયો લાખો લોકોએ જોયો છે અને 90 હજાર કરતાં પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. ઘણી વ્યક્તિએ પોતાનો અભિપ્રાય કમેન્ટ દ્વારા આપ્યો છે જેમાં ‘ ખૂબ સુંદર ડાન્સ ‘, ‘કમાલના ડાન્સ સ્ટેપ અને એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *